________________
आगम शब्दादि संग्रह
पोयग. पु० [पोतक]
બચ્ચ, નવજાત શિશુ पोयट्ठाण. न० [पोतस्थान]
વહાણ રાખવાની જગ્યા पोयण. पु० [पोतन]
એ નામનું એક શહેર पोयपट्टण. न० [पोतपत्तन]
પોત-પાટણ पोयपोसय. त्रि० [पोतपोषक]
બચ્ચાનું પાલન કરનાર पोयय. त्रि० [पोतज]
सो पोतज पोयय. त्रि० [पोतक]
પોતની જેમ જન્મનાર पोयवहण. न० [पोतवहन]
નૌકા पोया. स्त्री० [दे.]
એક વાદ્ય-વિશેષ पोर. न० [प]
પર્વ, ગાંઠ, વેઢો पोरपरिग्गह. त्रि० [पर्वपरिग्रह]
અંગુઠાનો પર્વ અને પહેલી આંગળીનું કુંડાળુ કરીએતો તેમાં સમાઈ જાય તેટલું पोरग. पु० [पर्वक]
શેરડીનો સાંઠો पोरजाय. न० [पर्वजात
ગાંઠ થવી તે पोरबीय. न० [पर्वबीज]
જેની ગાંઠ બીજ રૂપ છે તે पोराण. त्रि० [पुराण
પુરાતન, જુનું पोराणग. त्रि० [पुराणक]
પુરાતન, જુનું पोराणिय. त्रि० [पौराणिक]
અતિ પ્રાચીન
पोराणिया. स्त्री० [पौराणिकी]
પુરાણ સંબંધિ पोरिसि. स्त्री० [पौरुषि] પહોર, દિવસ કે રાત્રિનો ચોથો ભાગ, પુરુષ પ્રમાણ લાંબી છાયા पोरिसिकरण. न० [पौरुषिकरण]
પોરિસિ પચ્ચખાણ કરવું તે पोरिसिच्छाया. स्त्री० [पौरुषाछाया]
પુરુષ-પ્રમાણ છાયા पोरिसिय. न० [पौरुषीय]
એક પ્રહર સંબંધિ પચ્ચખાણ, પુરુષ પ્રમાણ છાયા पोरिसी. स्त्री० [पौरुषी]
यो पोरिसि पोरिसीच्छाया. स्त्री० [पोरुषीछाया]
પુરુષ પ્રમાણ છાયા पोरिसीमंडल. पु० [पौरुषीमण्डल]
એક (ઉત્કાલિક) આગમ સૂત્ર पोरुस. पु० [पौरुष
પદાતીનો સમૂહ पोरुसी. स्त्री० [पौरुषी]
यो पोरिसि पोरेकव्व. न० [पुर:काव्य
પુરસ્કાર, એક કળા पोरेवच्च. न० [पौरपत्य]
પૂરોવર્તિ, અગ્રેસર पोलंडण. विशे० [प्रोल्लङ्घन]
વિશેષ ઉલ્લંઘવું તે पोलंडिय. न०[प्रोल्लङ्घिय]
વિશેષ ઉલ્લંઘવું पोलिंदी. स्त्री० [पोलिन्दी]
એક જાતની લિપિ पोल्ल. त्रि० [दे.
પોલું, ખાલી, શુન્ય पोल्लाड. त्रि० [दे.] પોલું, ગર્ભ વગરનું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 250