________________
नाणप्पहाण. न० [ ज्ञानप्रधान] જ્ઞાનની મુખ્યત
नाणवबलिय. पु० [ ज्ञानबलिक ] જ્ઞાનની દ્રઢતા
नाणय. त्रि० (ज्ञायक )
જાણનાર
नाणव. त्रि० [ ज्ञानवत् ] જ્ઞાનવાળો
नाणवसिय त्रि० / ज्ञानवसित) જ્ઞાનવશવર્તી
नाणविनय. पु० [ ज्ञानविनय ] જ્ઞાન સંબંધિ વિનય
नाणविराहणा. स्त्री० [ज्ञानविराधना ] જ્ઞાનની વિરાધના ખંડના કરવી તે
नाणसंपन्न. त्रि० (ज्ञानसम्पन्न ]
જ્ઞાનમાં પૂર્ણ
नामसंपन्नया. स्त्री० [ज्ञानसम्पन्नता]
જ્ઞાનમાં પૂર્ણતા
नाणा. स्वी० [नाणा)
નાના પ્રકાર, અનેકવિધ नाणाइतिग. पु० / ज्ञानादित्रिक) જ્ઞાન-દર્શન અને ચારિત્ર
नाणाइतिय. पु० [ ज्ञानादित्रिक ] જુઓ ઉપર
नाणाइय पु० ( ज्ञानादिक) જુઓ ઉપર
आगम शब्दादि संग्रह
नाणाईय. पु० [ ज्ञानादिक] જુઓ ઉપર
नाणादितिग. पु० [ ज्ञानादित्रिक] देखो उपर
नाणापिंड न० नानापिण्ड)
વિવિધ પ્રકારના અભિગ્રહપૂર્વક આહારગ્રહણ કરવો તે
नाणाभिगम. पु० ( नानाभिगम ]
જ્ઞાનની પ્રાપ્તિ
नाणाभिग्गह. पु० [नानाभिग्रह ]
વિવિધ પ્રકારના અભિગ્રહ
नाणाया. पु० [ज्ञानात्मन्] જ્ઞાન પરિણત આત્મા
नाणायार. पु० [ ज्ञानाचार ]
જ્ઞાનાચાર-કાળ, વિનય આદિ આઠ ભેદ છે તે
नाणारिय. पु० [ज्ञानायी
માર્ચનો એક ભેદ જ્ઞાન વડે આર્ય
नाणावरण न० [ ज्ञानावरण]
જ્ઞાનને આવરકકર્મ नाणावरणिज्ज न० [ ज्ञानावरणीय) જ્ઞાનશક્તિને અટકાવનાર કર્મ
नाणाविध. विशे० / नानाविध] વિવિધ પ્રકારે
नाणाविह विशे० नानाविध ] વિવિધ પ્રકારે नाणाविहजोणिया स्वी० [ नानाविधयोनिका ] અનેક પ્રકારની યોનિ સંબંધિ नाणाविवक्कम. पु० [ नानाविधावक्रम ] અનેક પ્રકારનો અવક્રમ
नाणाविहसंभव. पु० [ नानाविधसम्भव ] અનેક પ્રકારની સંભાવના-અનુમાનો
नाणि विशे० [ ज्ञानिन्
જ્ઞાની, પરમાર્થના જાણકાર, કેવળ જ્ઞાનયુક્ત, યથાર્થ
તત્ત્વ સ્વરૂપના જ્ઞાતા
नाणी. विशे० [ज्ञानिन् જુઓ ઉપર
नाणुद्देसय. पु० [ ज्ञानोद्देशक ]
ભગવઈ - સૂત્રનો એક ઉદ્દેશક नाणुप्पायमहिम न० [ ज्ञानोत्पादमहिमन् ]
કેવળજ્ઞાન મહોત્સવ
नाणोवउत्त. पु० [ ज्ञानोपयुक्त ]
જ્ઞાન ઉપયુક્ત
नाव ओग. पु० [ ज्ञानोपयोग]
જ્ઞાનનો વ્યાપાર नाणोवगअ. त्रि० [ज्ञानोपगत) જ્ઞાનથી યુક્ત
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 25