________________
पेस. धा० [ प्र+एषय् ]
મોકલાવવું
पेसक. त्रि० [प्रेष्यक)
કામ કરનાર, નોકર-ચાકર
पेसग. त्रि० (प्रेष्यक)
કામ કરનાર, નોકર ચાકર
पेसण. न० [प्रेषण] મોકલવું તે
पेसणकारि स्त्री० [प्रेषणकारिन्]
સંદેશો પહોંચાડનારી દાસી
पेसणकारिया. स्त्री० [प्रेषणकारिका ] જુઓ ઉપર
पेसणगारित्त न० [प्रेषणकारित्व]
પ્રેષણકારિ-પણું
पेसत्तण. न० [प्रेष्यत्व]
મોકલવાપણું
पेसपरिण्णाय. पु० [प्रेष्यपरिज्ञात)
શ્રાવકની નવી પ્રતિજ્ઞા આદરનાર
पेसल. त्रि० [पेशल ]
મનોજ્ઞ, સુંદર
पेसलेस न० [दे./
પશુના ચામડાનું એક વસ્ત્ર पेसवणप्प ओग न० (प्रेष्यानयनप्रयोग ]
બહાર કોઇ વસ્તુ મોકલવી,
શ્રાવકના વ્રતનો એક અતિચાર
पेसारंभ. पु० [प्रेष्यारम्भ ]
નોકર પાસે આરંભ કરાવવો
पेसिज्र्ज्जत कु० [प्रेष्यत्व ]
મોકલવું તે
पेसित्तए. कृ० [प्रेषितुम् ]
મોકલવા માટે
पेसिय. त्रि० [प्रेषित ] મોકલેલ
.
पेसिया स्त्री० [प्रेशिका |
ખંડ ટુકડો
आगम शब्दादि संग्रह
पेसी. स्त्री० [पेशी]
માસખંડ, માંસપીંડ
पेसुन्न न० [पैशुन्य ] ચાડી, ચુગલી
पेसुन्नविवेग. पु० [पैशुन्यविवेक ]
ચાડી ચુગલીનો ત્યાગ કરવો તે
पेस्स. पु० [प्रेष्य)
નોકર, ચાકર
पेह. धा० (प्र+ई)
જોવું, નિરીક્ષણ કરવું
पेहण न० (प्रेक्षण)
નિરીક્ષણ
पेहमाण. कृ० [प्रेक्षमाण ] નિરીક્ષણ કરતો
पेहमाणिण त्रि० (प्रेक्षमानिन )
નિરીક્ષક, જોનાર
पेहा. स्त्री० [प्रेक्षा]
વિચાર કરવો તે, આસન શય્યાદિ જોઈ પ્રમાને
વાપરવા તે,
पेहा. स्त्री० [प्रेक्षा]
સંયમના સત્તર ભેદમાંનો એક,
पेहा. स्वी० (प्रेक्षा)
કાયોત્સર્ગનો એક દોષ
पेहा असंजम न० ( प्रेक्षाअसंयम ]
નિરીક્ષણના વિષમાં અસંયમ
पेहाए. कृ० [प्रेक्ष्य ]
નિરીક્ષણ કરીને
.
पेहाय कृ० [प्रेक्ष्य ] જુઓ ઉપર
पेहासंजम न० [प्रेक्षासंयम ]
નિરીક્ષણ સંબંધે સંયમ પાલન કરવું તે
पेहि विशे० [प्रेक्षिन् ]
નિરીક્ષણ કરનાર
पेहित्ता. कु० [प्रेक्ष्या ] નિરીક્ષણ કરીને
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 246