________________
आगम शब्दादि संग्रह
पेक्खण. न० [प्रेक्षण]
નિરીક્ષણ, અવલોકન पेक्खणा. स्त्री० [प्रेक्षणा]
પડિલેહણાનો પર્યાય पेच्च. पु० [प्रेत्य]
પરભવ, પરલોક पेच्च. धा० [आक्रम]
આક્રમણ કરવું पेच्चभव. पु० [प्रेत्यभव]
પુનર્જન્મ पेच्चय. पु० [प्रेत्य]
यो पेच पेच्चा. स्त्री० [प्रेत्य]
यो पेच पेच्चा. कृ० [पीत्वा]
પાન કરીને, પીને पेच्चाभाविक. विशे० [प्रेत्यभाविक]
પુનર્જન્મ સંબંધિ, ભવાંતર સંબંધિ पेच्चाभाविय. विशे० [प्रेत्यभाविक]
જુઓ ઉપર पेच्चेमाण. कृ० [आक्रामत्]
આક્રમણ કરતું पेच्छ. धा० [प्र ईक्ष]
જોવું, અવલોકવું पेच्छंत. कृ० [प्रेक्षमाण
અવલોકતો, જોતો पेच्छग. पु० [प्रेक्षक]
જોનાર, નિરિક્ષક पेच्छण. न० [प्रेषण]
જોવું તે, અવલોકન पेच्छणधरग. न० [प्रेक्षणगृहक]
નાટ્યગૃહ पेच्छणधरय. न० [पहेक्षणगृहक]
નાટ્યગૃહ पेच्छणिज्ज. विशे० [प्रेक्षणीय]
જોવાલાયક पेच्छमाण. कृ० [प्रेक्षमाण]
જોતો, અવલોકતો पेच्छा. स्त्री० [प्रेक्षा]
જોવું તે, નિરીક્ષણ કરવું તે पेच्छाघर. न० [प्रेक्षागृह]
નાટકગૃહ पेच्छाघरमंडव. न० [प्रेक्षागृहमण्डप]
નાટક જોવા માટેનો મંડપ पेच्छाघरसंठित. न० [प्रेक्षागृहसंस्थित]
નાટક ગૃહાકારે રહેલ पेच्छिज्जंत. कृ० [प्रेक्ष्यमाण]
અવલોકતો, જોતો पेच्छिज्जमाण. कृ० [प्रेक्ष्यमाण]
જુઓ ઉપર पेच्छित्तए. कृ० [प्रेक्षितुम्]
અવલોકવા માટે पेच्छियव्वय. विशे० [प्रेक्षितव्य]
જોવા યોગ્ય पेज्ज. विशे० [प्रेयस्]
અતિશય પ્રિય, વહાલું पेज्ज. न०पेय]
પીવાલાયક पेज्जदंसि. विशे० [प्रेयोदर्शिन]
અત્યંત પ્રિયનું દર્શન કરનાર, જેનું દર્શન પ્રિય લાગેતે पेज्जदोसमिच्छादसणविजय. पु० [प्रेयोदोषमिथ्यादर्शनविजय]
રાગ-દ્વેષ-મિથ્યા દર્શન ઉપર જય મેળવવો તે पेज्जनिस्सिया. स्त्री० [प्रेयोनिश्रिता]
પ્રેમનિઃસૃતા ભાષા पेज्जबंध. न०/प्रेयोबन्ध]
પ્રેમ-રાગબંધન पेज्जबंधन. न० [प्रेयोबन्धन]
રાગરૂપ બંધન पेज्जमाण. न० [पाययत्] પીવડાવવું તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 244