________________
आगम शब्दादि संग्रह
पुप्फवीणिया. स्त्री० [पुष्पवीणिका]
ફૂલની વેણી पुप्फसाल. वि० [पुष्पशाली वसंतपुरमोविण्यात 48, भद्दा नामनी याथापति पत्नीतना संगीतमा એટલી તલ્લીન બની કે તે ઉપલા માળેથી પડી મૃત્યુ પામી पुप्फसाल. वि०/पुष्पशाल] ગોબ્બર ગામનો એક ગાથાપતિ पुप्फसालसुअ. वि० [पुष्पशालसुत] ગોમ્બર ગામના ગાથાપતિ પુણ્યતિ નો પુત્ર, તે ઘણા દયાળુ અને સેવાભાવી હતો पुप्फसिंग. पु० [पुष्पश्रृङ्ग]
यो 'पुप्फलेस पुष्फसिट्ट. पु० [पुष्पसृष्ट]
જુઓ ઉપર पुप्फसेन. वि० [पुष्पसेन]
पुप्फकेउ मुंबा नाम पुप्फाराम. पु० [पुष्पाराम
ફુલનો બગીચો पुप्फारुहण. न० [पुष्पारोहण]
ફૂલો ચઢાવવા पुप्फावकिण्ण. विशे० [पुष्पावकिण]
વેરાયેલા ફુલોની આકૃત્તિ જેવા દેવ વિમાન पुप्फावत्त. पु० [पुष्पावती
यो 'पुप्फलेस पुष्फासव. पु० [पुष्पासव]
ફુલનો આસવ पुप्फाहार. पु०[पुष्पाहार]
ફુલનો આહાર पुण्फिय. त्रि० [पुष्पित]
ફૂલવાળું पुफिया. स्त्री० [पुष्पिका]
એક આગમ સૂત્ર पुप्फुत्तर. पु० [पुष्पोत्तर] એક વેદવિમાન
पुष्फत्तरवडेंसग. पु० [पुष्पोत्तरावंतसक]
દશમાં દેવ લોકનું એક વિમાન पुप्फुत्तरा. स्त्री० [पुष्पोत्तरा]
यो 'पुप्फुत्तर पुप्फोदय. न० [पुष्पोदक]
ફુલના રસથી મિશ્રિત થયેલ ફૂલવાળું ઝાડ पुप्फोवग. विशे० [पुष्पोवग]
ફૂલવાળું ઝાડ पुष्फोवय. विशे० [पुष्पोपत्र] यो पर पुप्फोवयार. पु० [पुष्पोपचार]
ફૂલ વડે કરેલ પૂજા पुप्फोवयारसंठित. न० [पुष्पोपचारसंस्थित]
પુષ્પ પૂજાયુક્ત રહેલ આકાર વિશેષ पुष्फोवा. विशे० [पुप्पोवग]
यो पुप्फोवग पुम. पु० [पुंस्]
પુરુષ, પુરુષવેદ पुमत्त. न० [पुंस्त्व]
પુરુષપણું, પુરુષતન पुमत्ता. न० [पुंस्त्व
જુઓ ઉપર पुमवयण. न० [पुंस्वचन]
પુરુષ વચન पुयाव. धा० [प्लाव]
નસાડવું, કુદાવવું पुयावइत्ता. कृ० [प्लावयित्वा]
દીક્ષાનો એક ભેદ, નસાડીને દીક્ષા આપવી पुर. न० [पुर]
નગર, શહેર पुर. अ० [पुरस्]
સમક્ષ, આગળ पुरओ. अ० [पुरतस्]
સમક્ષ, આગળ पुरओअंतगय. न० [पुरतःअन्तगत] સન્મુખ આવેલ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 233