________________
पृढविक्काइयउद्देसग. पु० [पृथ्वीकायिकोद्देशक] એક ઉદ્દેસક વિશેષ
पुढविक्काइयउद्देसय. पु० [पृथ्वीकायिकोद्देशक] જુઓ ઉપર
पुढविक्काइयत्त न० [पृथ्वीकायिकत्व ] પૃથ્વીકાયિકપણું
पुढविक्काय. पु० [पृथ्वीकाय ]
પૃથ્વી જીવોનું શરીર
पुढविजाय न० [ पृथ्वीजात] પૃથ્વીમાંથી ઉત્પન્ન
पुढविजीव. पु० [पृथ्वीजीव] પૃથ્વીકાયના જીવ
पुढविजोणिय न० [पृथ्वीयोनिक ] પૃથ્વીયોનિ સંબંધિ
पुढवित्त. न० [पृथ्वीत्व] પૃથ્વીપણું
पुढविमय. त्रि० [पृथ्वीमय ]
પૃથ્વીયુક્ત
पृढविवक्कम. न० [पृथिव्यक्रम ] પૃથ્વીનો અપક્રમ
पुढविसंथार. पु० [पृथ्वीसंस्तार ] પૃથ્વીરૂપ સંથારો
पुढविसंभव. न० [पृथ्वीसम्भव ] પૃથ્વીનો સં-ભવ
पुढविसंवुड्ड. न० [पृथ्वीसंवृद्ध] પૃથ્વીનું સંવર્ધન
आगम शब्दादि संग्रह
पुढविसंसिय. न० [पृथ्वीसंश्रित] પૃથ્વીને આશ્રિને
पुढविसरीर. न० [पृथ्वीशरीर ] પૃથ્વી જીવનું શરીર
શીલારૂપે લાંબો-પહોળો પૃથ્વી પ્રદેશ पुढविसिलापट्ट. पु० [पृथ्वीशिलापट्ट ] પૃથ્વીની શિલારૂપી પાટ पुढविसिलापट्टक. पु० [पृथ्वीशिलापट्टक] જુઓ ઉપર
पुढविसिलापट्टग. पु० [पृथ्वीशिलापट्टक ] જુઓ ઉપર
पुढवीसिलापट्टय. पु० [पृथ्वीशिलापट्टक] જુઓ ઉપર
पुढवीसिलावट्टय. पु० [पृथ्वीशिलापट्टक ] જુઓ ઉપર
पुढवी. स्त्री० [पृथ्वी / पृथिवी ]
दुखो 'पुढवि'
पुढवीकाइय. पु० [पृथ्वीकायिक ] પૃથ્વીરૂપે ઉત્પન્ન જીવ
पुढवीकाइयत न० [पृथ्वीकायिकत्व ] 'पृथ्वी'
पुढवीकाइयावास. पु० [पृथ्वीकायिकावास] પૃથ્વીકાયિકરૂપે વસવું તે
पृढवीकाय. पु० [पृथ्वीकाय ]
खो 'पुढविकाय'
पुढवीकाय असंजम न० [पृथ्वीकायअसंयम] પૃથ્વીકાય જીવના વિષમાં અસંયમ पुढवीकायसंजम. न० [पृथ्वीकायसंजम ]
પૃથ્વીકાય જીવ વિષયમાં સંયમ पुढवीक्काइयत्त न० ( पृथ्वीकायिकत्व ] 'पृथ्वीयि' पशु
पुढवीभ. न० [पृथ्वीस्तूप] પૃથ્વીરૂપ સ્તૂપ
पुढवीपति. पु० [पृथ्वीपति]
રાજા
पुढवीसिरी. वि० [पृथ्वीश्री
ઇન્દ્રપુર નગરની એક ગણિકા, જે ચૂર્ણાદિ પ્રયોગથી વશીકરણ કરતી અને ભોગ ભોગવતી, જે મરીને નરકે ગઈ, ત્યાંથી વર્ધમાનપુરમાં ઝંઝૂ તરીકે જન્મી
पुढविसिला. स्त्री० [पृथ्वीशिला]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
पुढवीवडेंसय. पु० [पृथिव्यावतंसक ] એક બગીચો
पुढवीसमाणवण्णय. न० [पृथ्वीसमानवर्णक] જેનો વર્ણ પૃથ્વી સરીખો છે તે
Page 228