________________
आगम शब्दादि संग्रह
पुक्खर. न० [पुष्कर]
માદલ વગેરે ઢોલ ઉપર મઢેલું ચામડું, पुक्खर. न० [पुष्कर]
એક દ્વીપ, એક સમુદ્ર पुक्खरकण्णिया. स्त्री० [पुष्करकर्णिका]
કમળની દાંડી पुक्खरगय. न० [पुष्करगत] પુષ્કર નામક વાદ્ય વિશેષનું જ્ઞાન, બોંતેર કળામાંની
એક पुक्खरणी. स्त्री० [पुष्करणी]
એક વૃત્તાકાર વાવ જેમાં કમળ-વિશેષ હોય છે તે पुक्खरस्थिभुग. न० [पुष्करस्थिमुक]
પુષ્કર નામની વનસ્પતિ-વિશેષ पुक्खरस्थिभुय. न० [पुष्करस्थिमुक]
જુઓ ઉપર पुक्खरद्ध. न० [पुष्कराधी
પુષ્કર વર નામના એક દ્વીપનો અર્ધ ભાગ पुक्खरपत्त. न० [पुष्करपत्र]
કમળ પત્ર पुक्खरवर. पु० [पुष्करवर]
એક દ્વીપ, એક સમુદ્ર पुक्खरवरग. पु० [पुष्करवरग]
જુઓ ઉપર पुक्खरवरदिवड्ड. पु० [पुष्करवरद्वीपाद्ध)
અર્ધપુષ્કરવર દ્વીપ पुक्खरवरदीव. पु० [पुष्करवरद्वीप]
એક દ્વીપ पुक्खरवरदीवड्ड. पु० [पुष्करवरदीपाधी
પુષ્કરવરદ્વીપનો અડધો દ્વીપ पुक्खरवरदीवड्डग. पु० [पुष्करवरद्वीपार्द्धक]
અર્ધ પુષ્કરવર દ્વીપ સંબંધિ पुक्खरवरोद. पु० [पुष्करवरोद]
એક સમુદ્ર पुक्खरसारिया. स्त्री० [पुष्करसारिका] અઢાર લિપિમાંની એક જાતની લિપિ
पुक्खरिणी. स्त्री० [पुष्करिणी]
यो 'पुक्खरणी पुक्खरोद. पु० [पुष्करोद]
એક સમુદ્ર पुक्खरोदग. पु० [पुष्करोदक]
એક સમુદ્ર पुक्खरोदय.पु० [पुष्करोदक]
એક સમુદ્ર पुक्खल. न० [पुष्कल]
કમળ, પદ્મકેસર, પરિપૂર્ણ पुक्खल. न० [पुष्कल]
એક અનાર્ય દેશ पुक्खलकूड. पु० [पुष्कलकूट]
એક ફૂટ पुक्खलचक्कवट्टिविजय. पु० [पुष्कलचक्रवर्तीविजय]
એક ચક્રવર્તી વિજય पुक्खलच्छिभग. न० [पुष्कराक्षिभग]
એક જલરૂહ વનસ્પતિ पुक्खलच्छिभगजोणिय. न० [पुष्कराक्षिभगयोनिक]
એક જલરૂહ વનસ્પતિ યોનિક पुक्खलच्छिभगत्त. न० [पुष्कराक्षिभगत्व]
એક જલરૂહ વનસ્પતિપણું पुक्खलजोणिय. न० [पुष्करयोनिक]
કમળ યોનિક पुक्खलत्त. न० [पुष्करत्व]
કમળપણું पुक्खलविजय. पु० [पुष्कलविजय]
મહાવિદેહની એક વિજય पुक्खलसंवट्टग. पु० [पुष्कलसंवर्तक] એ નામનો એક મહામેઘ જે ઉત્સર્પિણીકાળનો બીજો આરો બેસતા વરસે છે पुक्खलसंवट्टत. पु० [पुष्कलसंवर्तक]
જુઓ ઉપર पुक्खलसंवट्टय. पु० [पुष्करसंवर्तक] જુઓ ઉપર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 225