SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह તુષાતુર पिवित्ता. कृ० [पीत्वा] પીને, પાન કરીને पिवीलिया. स्त्री० [पिपीलिका] કીડી पिरिली. स्त्री० [पिरिली] यो 'पिरली पिलंखु. पु० [प्लक्ष] પિંપળો, પિંપળાનું ઝાડ पिलंखुपवाल. न० [प्लक्षाप्रवाल] પીંપળાની કુંપણ पिलंखुमधु. न०/प्लक्षमन्धु] પીંપળાનું ચૂર્ણ पिलक्खु. पु० [प्लक्ष] यो पिलंखु पिलक्खुरुक्ष. पु० [प्लक्षरक्ष] પીંપળાનું વૃક્ષ पिलक्खुवच्च. पु० [प्लक्षवर्चस्] પીંપળાના પાન વગેરે નો કચરો पिलग. पु० [पिलक] પક્ષી વિશેષ पिलय. पु० [पिलक] કીટ વિશેષ पिलाग. पु० [पिटक] પાકેલું ગુમડું, ફોડલો पिलिहा. स्त्री० [प्लीहा] પ્લીહા, શરીરમાં થતો એકજાતનો રોગ, શરીરનું અંગ વિશેષ पिलुक्खरुक्ख. पु० [प्लक्षरुक्ष] પીંપળાનું ઝાડ पिल्लण. न० [प्रेरण] પ્રેરવું, પ્રેરણા કરવી पिव. धा० [पा] પીવું पिव. अ० [इव] ઉપમાવાચક અવ્યય पिवासा. स्त्री० [पिपासा] તૃષા, સ્નેહ, અનુકંપા पिवासा. स्त्री० [पिपासा બાવીશ પરીષહમાંનો એક પરીષહ पिवासिय. विशे० [पिपासित] पिसल्लग. पु० [पिशाचक] પિશાચદેવ, વ્યંતર દેવતાની એક જાતિ पिसाइंद. पु० [पिशाचेन्द्र] પિશાચ-નો ઈંદ્ર पिसाय. पु० [पिशाच પિશા-વ્યંતર જાતિનો એક દેવ पिसायइंद. पु० [पिशाचेन्द्र] પિશાચનો ઈંદ્ર पिसायकुमार. पु० [पिशाचकुमार] પિશાચકુમાર વ્યંતર જાતિના એક દેવ पिसायकुमारराय. पु० [पिशाचकुमारराज] પિશાચ-કુમારનો રાજા- પિશાચેન્દ્ર पिसायकुमारिंद. पु० [पिशाचकुमारेन्द्र] પિશાચકુમારનો ઈંદ્ર पिसायराय. पु० [पिशाचराज] પિશાચનો રાજા पिसायरुव. न० [पिशाचरूप] પિશાચનું રૂપ पिसाया. स्त्री० [पिसाचा] ચપળ પિશાચ पिसायिंद. पु० [पिशाचेन्द्र] यो पिसायइंद पिसिय. न० [पिशित] માંસ-પેસી पिसुण. त्रि० [पिशुन] ચાડીયો, ચુગલીખોર पिसुय. पु० [पिशुक] ચાંચડ पिस्समाण. त्रि० [पिष्यमान પીસાતું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 220
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy