SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ पारियायय. पु० [पारिजातक ] જુઓ ઉપર पारियावणिया स्त्री० [ पारितापनिकी] यो 'पारितावणिया' पारियासिय त्रि० [ पारिवासित] પહેલા પહોરનું, ગતદિનનું, વાસી पारिसाडणिया. स्त्री० [पारिशाटनिकी] જમીન ઉપર ઢોળતા ભિક્ષા આપે पारिहत्थिय. विशे० [पारिहस्तिक ] સ્વાભાવથી નિપુણ पारिहारग. पु० [पारिहारिक ] પરિહાર નામક તપવિશેષ કરનાર, પિંડદોષ પરિહરવા માટે ઉદ્યત पारिहारिय. पु० [पारिहारिक ] જેના ઘરની ગૌચરી સાધુએ નજવી જોઈએ તે સેાતરીય આદિ, સ્થાપના કુત્સિત કુળો पारिहासिय. पु० [पारिहासिक ] જૈન સાધુનું એક કુળ पारिहेरग. पु० [प्रातिहार्यक] પ્રાતિહાર્ય पारी. स्वी० [दे. पारी [] દોહવાનું પાત્ર पारेत्तर. कृ० [पारयितुम् ] પાર પહોંચવાને પાર પહોંચાડીને पारेत्ता. कृ० [पारयित्वा] પાર પહોંચાડીને आगम शब्दादि संग्रह पारेयव्व. पु० [पारयितव्य ] પાર પહોંચાડવા યોગ્ય पारेवई. स्त्री० [पारापती] કબૂતરી पारेवग. पु० [पारापत) કબૂતર, એક વૃક્ષ पारेवत. पु० [पारापत] કબૂતર पारेवतग. पु० [पारापतक] કબૂતર पारेवय. पु० [पारापत ] કબૂતર पारवयगीवा. स्त्री० [पारापतग्रीवा ] કબૂતરની ડોક-ગરદન पारोक्ख. विशे० [परोक्ष ] પરોક્ષ-વિષયક पाल. धा० [पालय्] પાલન કરવું, રક્ષણ કરવું पाल. पु० (पाल) આભૂષણ વિશેષ, પાલનકર્તા पालअ. वि० [ पालक ] लडारनगरना शुभ दंड / दंडक नो पापी मंत्री, थोड वत खंध / खंधग द्वारा वाहमां हार्यो, भ्यारे खंधग આચાર્ય બન્યા ત્યારે તેને ૫૦૦ સાધુ સહિત ઘાણીમાં પીલી નાખેલ पालअ. वि० / पालका खोपालग-२' पालइत्ता. कु० ( पालयित्वा ) પાલન કરીને पालंक. न० [पालङ्क्य ] પાલકનું શાક पालंब. पु० [प्रालम्ब] ગળાનું આભૂષણ, લાંબુ पालक. वि० [पालगं] grail '1137-9 पालक्क. वि० [पालक] खो 'पालअ-१' पालक्का. स्त्री० [ पालक्या] પાલકનું શાક पालग. पु० [ पालक ] રક્ષણકર્તા, સૌધર્મેન્દ્રનો એક આભિયોગિક દેવ, એક દેવવિમાન पालग १. वि० (पालका gil '1137-9 मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह " ( प्राकृत संस्कृत-गुजराती) -3 Page 206
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy