________________
आगम शब्दादि संग्रह
पसर.पु० [प्रसर] વિસ્તાર, ફેલાવ पसर. धा० [प्र+स]
ફેલાવું पसर . पु० [प्रसार]
સફેદ ધાબાવાળું હરણ पसरित. त्रि० [प्रसृत] વિસ્તાર પામેલ पसरित्ता.कृ० [प्रसृत्य] વિસ્તાર પામીને पसरिय. त्रि० [प्रसृत] વિસ્તાર પામેલ पसल्ल. धा० [दे.]
પ્રેરવું पसव. पु० [प्रसव
ઉત્પત્તિ, જન્મ पसव. धा० [प्र+सू
પ્રસવ થવો पसवण. न० [प्रसव]
यो पसव पसवणकाल. पु० [प्रसवनकाल]
પ્રસૂતિનો કાળ-સમય पसवणकालसमय. पु० [प्रसवनकालसमय]
પ્રસૂતિનો કાળ-સમય पसवित्ता. स्त्री० [प्रसूय]
જન્મ પામેલ, જેને જન્મ આપેલ છે તે पसवित्तु. न० [प्रसूय]
જુઓ ઉપર पसा. धा० [प्र+शास्]
શાસન કરવું, શિક્ષા આપવી, પાલન કરવું पसाइय. कृ० [प्रसादित
પ્રસન્ન કરાયેલ पसाधण. न० [प्रसाधन]
શૃંગાર સાધન, આભૂષણાદિ पसाधणघरग. न० [प्रसाधनगृहक]
અલંકાર પહેરવાનું ગૃહ, શૃંગારગૃહ पसाय. पु० [प्रसाद]
મહેરબાની, પ્રસન્નતા, કૃપા, પ્રસાદ पसाय. धा० [प्र+सादय]
પ્રસન્ન કરવું, ખુશ કરવું पसायपेहि. विशे० [प्रसादप्रेक्षिन्]
કૃપાકાંક્ષી पसार. धा० [प्र+सारय] વિસ્તારવું पसारण. न० [प्रसारण] વિસ્તાર કરવા રૂપ, ક્રિયા, વિસ્તારવું તે पसारित्तु. कृ० [प्रसार्य] વિસ્તારીને पसारिय. त्रि० [प्रसारित]
ફેલાયેલ, પ્રસારેલ पसारेत्ता. कृ० [प्रसार्य
ફેલાવીને, પ્રસારીને पसारेमाण. कृ० [प्रसारयत्]
ફેલાવતો पसासेमाण. कृ० [प्रशासयत्]
શાસન ચલાવતો, હકુમત ચલાવતો पसासेमाण. त्रि० [प्रशासत्] રાજ્ય વ્યવસ્થા કરવી તે, શાસન ચલાવવું તે पसाह. धा० [प्र+साध]
પાલન કરવું, સેવવું, વશ કરવું पसाहण. न० [प्रसाधन]
यो पसाधण' पसाहणक. त्रि० [प्रसाधनक]
શૃંગાર સ્થાન पसाहणघरग. न० [प्रसाधनगृहक]
અલંકાર-શૃંગાર ગૃહ पसाहणघरय. न० [प्रसाधनगृहक]
જુઓ ઉપર पसाहा. स्त्री० [प्रशाखा પેટા શાખા, ડાળી
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 190