________________
आगम शब्दादि संग्रह
રાજા
नरवती. पु० [नरवती]
મહાપુરુષ नरवरिंद. पु० [नरवरेन्द्र]
શ્રેષ્ઠ રાજા नरवरेंद. पु० [नरवरेन्द्र]
શ્રેષ્ઠ રાજા नरवसभ. पु० [नरवृषभ]
ઉત્તમપુરુષ नरवसह. पु० [नरवृषभ]
જુઓ ઉપર नरवाहन. वि० [नरवाहन
એક પ્રસિદ્ધ કથા नरवाहन. वि० [नरवाहन]
એક પ્રસિદ્ધ કથા नरसिरमाल. स्त्री० [नरशिरोमाला]
પુરુષોના મસ્તકની માળા नरसीह. पु० [नरसिंह]
પુરુષમાં સીંહ સમાન नरसुह.पु०/नरसुख
મનુષ્યનું સુખ नराहिय. पु० [नराधिव]
રાજા नराहिव. पु० [नराधिप
રાજા नरिंद. पु०/नरेन्द्र]
રાજા नरिंदकंत. पु० [नरेन्द्रकान्त]
એક દેવવિમાન नरिंदवसभ. पु०/नरेन्द्रवृषभ]
ઉત્તમ રાજા नरिंदुत्तरवडेंसग. पु० [नरेन्द्रोत्तरावतंसक]
એક દેવ વિમાન नरीसर. पु० [नरेश्वर]
રાજા नरेस. पु० [नरेश]
नल.पु० [नल]
એક વનસ્પતિ, નળી नलकूबर. पु० [नलकूबर]
એક દેવ-વિશેષ नलवन. न० [नलवन]
એક વનસ્પતિનું વન नलागनि. पु० [नलाग्नि]
નળનામક તૃણનો અગ્નિ नलदास. वि० [नलदास]
२ चंदउत्त नाराभ्यां चाणक्क द्वारा नियुत Beatu नलिन. वि० [नलिन] मावती योवीसीमां यनारा प्रथम तीर्थं २ 'महापउम
ની પાસે દીક્ષા લેનારા આઠ રાજાઓમાંના એક રાજા नलिन. न० [नलिन] લાલ કમળ, સમયનું એક માપ,
એક દેવવિમાન, એક વાવડી, મહાવિદેહની વિજય नलिन. न०/नलिन]
મહાવિદેહની વિજય, नलिनंग. न० [नलिनाङ्ग]
સમયનું એક માપ नलिनकूड. पु० [नलिनकूट]
એક વક્ષસ્કાર પર્વત नलिनगुम्म. पु० [नलिनगुल्म]
આઠમા દેવલોકનું એક વિમાન नलिनजोणिय. न० [नलिनयोनिक]
લાલકમળ-યોનિજન્ય नलिनत्त. न०/नलिनत्व]
લાલકમળપણું नलिनहत्थगय. न० [हस्तगतनलिन]
હાથમાં રહેલ લાલ કમળ नलिना. स्त्री० [नलिना]
એક વાવડી नलिनिगुम्म. पु० [नलिनिगुल्म] આઠમા દેવલોકનું એક વિમાન
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 18