________________
नमुक्कार, पु० [ नमस्कार)
નમસ્કાર
नमुक्कारसहिय, न० नमस्कारसहित]
પચ્ચક્ખાણનો એક ભેદ-નમસ્કાર સહિત
नमुदअ. वि० ( नमुदया
ગૌશાળાના મુખ્ય બાર ઉપાસકોમાંનો એક ઉપાસક
नमेत्ता. कृ० [ नमयित्वा ]
નમન કરીને
नमो अ० [ नमस् નમસ્કાર કરવો તે
नमोऽत्थु. अ० [ नमोऽस्तु ]
નમસ્કાર થાઓ
नमोकार. पु० [नमस्कार ]
નમસ્કાર
नमोक्कार. पु० [ नमस्कार ]
ઓ ઉપર
मोक्कारपुण्ण न० [ नमस्कारपुन्य] નમસ્કાર વડે થતું પુન્ય नमोक्कारसम, न० [ नमस्कारसम)
નમસ્કાર રૂપ, નમસ્કાર સમાન नमोजिणाणं. पु० / नमस् जिनाय ] જિનેશ્વરને નમસ્કાર થાઓ
नम्मुदय. पु० [नर्मोदय ]
એ નામનો એક આજીવક મતનો ઉપાસક
नय. धा० [नी]
લઇ જવું, જ્ઞાન કરાવવું
नय. त्रि० (नत)
નમેલ, નમ્ર થયેલ
नय. पु० [ नय]
અનેક ધર્મવાળી વસ્તુના એક ધર્મનો બોધ કરાવનાર અભિપ્રાય, નૈગમ આદિ સાત નયમાંનો કોઇ એક, नीति, युक्ति, विधि, शास्त्रमत
नय. धा० [नद्]
आगम शब्दादि संग्रह
નાદ કરવો, અવાજ કરવો
नयगति, स्वी० [ नयगति |
નૈગમ આદિ નયો દ્વારા પોતપોતાના મતનું સ્થાપન કરવું તે
नयया स्वी० [नयार्थता) નયને આધિને
नयन न० [ नयन]
નેત્ર, લઈ જવું, નિશ્ચય
नयनउप्पाडिय न० (उत्पाटितनयन)
ઉપર ઉઠાવેલ આંખ
नयनकीयरासि स्वी० [नयनकीकाराशि આંખની કીકીની રાશિ
नयनबाण. पु० [ नयनबाण) નેત્રરૂપી બાણ
नयनमाला. स्त्री० (नयनमाला)
હારબંધ ઉભેલા લોકોની નેત્ર પંક્તિ
नयनविस न० [ नयनविष] આંખનું ઝેર
नयनुपाडिय न० ( उत्पाटिकनयन ] ઉપર ઉઠાવેલ આંખ
नयनोदय न० [ नयनोदक ] આંખના આંસુ नयप्पहाण. त्रिo / नयप्रधान] મુખ્યય
नयमहेतु. पु० [नयब्रह्महेतु]
નૈગમાદિ સાત નયપૂર્વકનું જ્ઞાન
શ્રુત જ્ઞાનનો હેતુ
नयर न० [ नगर ]
નગર, જ્યાં કર નથી લેવાતો તેવું સ્થાન
नयरगुण. पु० [ नगरगुण ] નગરના ગુણ
नयरगुत्तिय पु० [ नगरगुप्तिक)
मो 'नगरगुत्तिय नयरमंडल न० /नगरमण्डल)
નગર મંડળ
नयरसेट्ठि. पु० [नगरश्रेष्ठिन् ] નગરનો શ્રેષ્ઠી
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 16