SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ परट्ठ. पु० [परार्थ] પરોપકાર परद्वाण, न० [परस्थान ) પારકું સ્થાન परतत्ति स्त्री० [परतृप्ति બીજાનો સંતોષ परतिगिच्छिय. पु० (परचिकित्सक ] પારકાની ચિકિત્સા જાણે પણ પોતાની ન જાણે તે परतित्थिय. त्रि० [परतीर्थिक ] અન્ય દર્શની परतो. अ० [परतस् ] અન્યને આશિને परत्थ. पु० [परार्थ] પરોપકાર, પરોકના સુખની ઇચ્છાવાળો परत्थ. अ० [परत्र) બીજે સ્થળે, પરલોકમાં परत्था. अ० [परस्तात् ] અન્યધી परदत्त. विशे० (परदत्त ) બીજાને આપેલું परदत्तभोड़. पु० / परदत्तभोजिन्) બીજાએ આપેલ ભોજન કરનાર परदव्व. न० [ परद्रव्य] પારકું ધન परदव्वहर. पु० (परद्रव्यहर) પારકા ધનને હરનાર परदव्वहरणवेरमण. न० [परद्रव्यहरणवेरमण ] પારકું દ્રવ્ય લેવાથી અટકવું તે, શ્રાવકના ત્રીજા વ્રત સ્વરૂપ परदार. पु० [परदार ] પારકી સ્ત્રી आगम शब्दादि संग्रह परदारगमन न० [ परदारगमन ] પરસ્ત્રી ગમન શ્રાવકના ચોથા વ્રતનો અતિચાર परदारमेहुण न० (परदारमैथुन ] પારકી સ્ત્રી સાથે મૈથુન, વ્યભિચાર परदारप्पसंगि. पु० [परदारप्रसङ्गिन् ] પરસ્ત્રી સંપટ परदुक्खणया. स्त्री० [परदुःखनता ] બીજાને દુઃખ આપવું તે परदोस. पु० [परदोष ] પારકો દોષ परद्ध विशे० दे પીડિત, વ્યાપ્ત परधन न० ( परधन) પારકું ધન परधनहरण. न० ( परधनहरण] પારકું ધન લઈ લેવું તે परधम्मिय. त्रि० [परमाधार्मिक] પરધર્મી, અસમાનધર્મવાળું परपइट्ठिय, विशे० ( परप्रतिष्ठित ] બીજાના આશ્રયથી પ્રતિષ્ઠા પામેલ परपंडित. पु० [परपण्डित ] પ્રકૃષ્ટ પંડિત, બહુ શાસ્ત્રનો જાણકાર परपक्ख. त्रि० [परपक्ष ] અન્ય પક્ષ, ગૃહસ્થવર્ગ परपक्खेविय न० / परप्रक्षेपित ) અન્ય દ્વારા પ્રક્ષેપ કરાયેલ-મુકાયેલ-ફેંકાયેલ परपच्चइय न० [परप्रत्ययिक ] બીજા નિમિત્તે परपरिग्गहिय. न० [परपरिगृहीत] બીજા દ્વારા ગ્રહણ કરાયેલ परपरियावणिया स्वी० / परपरितापना) બીજાને સંતાપવું કે દુઃખ આપવું તે परपरिवाइय विशे० [परपरिवादिक] બીજાની નિંદા કરનાર परपरिवाद. पु० (परपरिवाद ] બીજાની નિંદા परपरिवाय. पु० [परपरिवाद ] બીજાની નિંદા मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3 Page 149
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy