SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पमुइत. विशे० [प्रमुदित] ખુશાલીયુક્ત, પ્રસન્ન पमुइय. विशे० [पहमुदित] જુઓ ઉપર पमुइयकर. पु० [प्रमुदितकर] આનંદ કરનાર पमुंच. धा० [प्र+मुञ्च्] મુકવું, છોડી દેવું पमुंचमाण. कृ० [प्रमुञ्चत्] મુક્તો, છોડતો पमुक्क. विशे० [प्रमुक्त] ત્યાગ કરેલ पमुच्चममाण. कृ० [प्रमुञ्चत्] મુકતો, છોડતો पमुदित. विशे० [प्रमुदित] इयो ‘पमुइत' पमुदिय. विशे० [प्रमुदित] यो ‘पमुइतः पमुह. त्रि० [प्रमुख અગ્રેસર, નાયક, એક મહાગ્રહ पमुहर. त्रि० [प्रमुखर] વાચાળ, ઘણું બોલનાર पमेइल. पु० [प्रमेदुर] ઘણાં મેદવાળું, જાડું पमोक्ख. पु० [प्रमोक्ष] ઉત્તરપક્ષ, જવાબ, કર્મથી છુટકારો पमोक्ख. धा० [प्र+मुञ्च] છોડવું, ત્યાગ કરવો पमोक्खण. न० [प्रमोक्षण] પરિત્યાગ, મુક્તિ पमोत्तूण. त्रि० [प्रमोक्तृ] પરિત્યાગ કરનાર पमोद. पु० [प्रमोद] मानंह, मुशी,हई पमोय. पु० [प्रमोद] જુઓ ઉપર पमोय. धा० [प्र+मुद] ખુશી થવું, આનંદ પામવો पमोयण. न० [प्रमोदन] ખુશી, પ્રમોદ पम्माण. विशे० [प्रम्लान] નિસ્તેજ, મુરઝાયેલ पम्ह.पु० [पक्ष्मन्] પાંચમાં દેવલોકનું એક વિમાન, વસ્ત્રનું પુંભડું, છેડો, पम्ह. पु० [पक्ष्मन] મહાવિદેહની એક વિજય पम्ह. पु० [पद्म] કમળનો તંતુ, પકેસર पम्हंतर. पु० [पक्ष्मान्तर] છુટા છુટા પુમડા पम्हकंत. पु० [पद्मकान्त] પાંચમાં દેવલોકનું એક દેવ पम्हकूड. पु० [पक्ष्मकूट] પાંચમાં દેવલોકનું એક વિમાન, पम्हकूड. पु० [पक्ष्मकूट] એક વક્ષસ્કાર પર્વત, એક ફૂટ पम्हगंध. पु० [पद्मगन्ध] કમળ જેવી સુગંધ, पम्हगंध. पु० [पद्मगन्ध] દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રના મનુષ્યનો એક ભેદ पम्हगावई. स्त्री० [पक्ष्मावती] મહાવિદેહની એક વિજય पम्हगावती. स्त्री० [पक्ष्मकावती] જુઓ ઉપર पम्हगोर. त्रि० [पक्ष्मगौर] પદ્મ જેવું શ્વેત पम्हज्झय. पु० [पद्मध्वज] પાંચમા દેવલોકનું એક દેવ વિમાન पम्हट्ठ. त्रि० [प्रस्मृत] પડી ગયેલ, ભૂલાયેલ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 141
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy