________________
आगम शब्दादि संग्रह
नदिजत्ता. स्त्री० [नदीयात्रा]
નદી-યાત્રા नदिमह. पु०/नदीमह]
નદી મહોત્સવ नदी. स्त्री० [नदी]
નદી, એક સમુદ્ર नदी. स्त्री० [नदी]
એ નામનો એક દ્વીપ नदीआययण. न० [नद्यायतन]
નદીસંબંધિ નિવાસ સ્થાન नदीबहुल. न० [नदीबहुल]
નદીની બહુલતા नदीमह. पु० [नदीमह]
यो 'नदमिह नदुल्लग. न० [.]
નૃત્ય नपुंस. पु० [नपुंसक] નપુંસક, નામર્દ, જેને નપુસંક વેદનો ઉદય છે તેવો
જીવ, સ્ત્રી-પુરુષ ઉભય લક્ષણથી યુક્ત नपुंसक. न० [नपुंसक
જુઓ ઉપર नपुंसकनिमित्त. न० [नपुंसकनिमित्त]
નપુંસક પ્રકારના નિમિત नपुंसकपन्नवणी. स्त्री० [नपुंसकप्रज्ञापनी]
નપુંસકના લક્ષણ બતાવનારી ભાષા नपुंसकलिंगसिद्ध. पु० [नपुंसकलिङ्गसिद्ध]
નપુંસકપણું પ્રાપ્ત કરેલ જીવનું સિદ્ધ થવું તે नपुंसकवयण. न० नपुंसकवचन]
નાન્યતર જાતિના શબ્દ नपुंसकवेद. पु० [नपुंसकवेद]
ત્રણ દેવમાંનો એક વેદ नपुंसकवेदग. पु० [नपुंसकवेदक]
નપુંસકdદવાળો જીવ नपुंसग. पु० [नपुंसक]
यो नपुंस'
नपुंसगता. स्त्री० [नपुंसकता]
નપુંસકપણું પ્રાપ્ત કરેલ જીવનું સિદ્ધ થવું તે नपुंसगत्त. न० [नपुंसकत्व]
નપુંસકપણું પ્રાપ્ત કરેલ જીવનું સિદ્ધ થવું તે नपुंसगपच्छाकड. पु० [नपुंसकपश्चात्कृत]
પાછળથી નપુંસક કરાયેલ नपुंसगलिंगसिद्ध. पु० [नपुंसकलिङ्गसिद्ध]
નપુંસકપણે સિદ્ધ થયેલ नपुंसगवयण. न० [नपुंसकवचन]
નાન્યતર જાતિના વચન नपुंसगवेद. पु० [नपुंसकवेद]
यो 'नपुंस नपुंसगवेदय. पु० [नपुंसकवेदक]
यो ‘नपुंस' नपुंसगवेय. पु० [नपुंसकवेद]
यो ‘नपुंस नपुंसगवेयग. पु० [नपुंकवेदक]
यो ‘नपुंस' नपुंसगवेयपरिणाम. पु० [नपुंसकवेदपरिणाम]
નાપુંસક વેદના ઉદયથી ઉત્પન્ન ભાવ नपुंसय. पु० [नपुंसक
यो नपुंसः नपुंसयवेयणिज्ज. न० [नपुंसकवेदनीय] મોહનીય કર્મની એક પ્રકૃત્તિ-જેનાથી નપુંસકપણું
વેદનામાં આવે છે. नपुंसयसडण.न० [नपुंसकशटन]
નપુંસકનો વિવાદ नपुंसवग्ग. पु० [नपुंसकवर्ग]
નપુંસકોનો સમુહ नपुंसवेय. पु० नपुंसकवेद]
यो ‘नपुंस नप्प. धा० [ज्ञा]
જાણવું नभ. न०/नभस्] આકાશ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 14