SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पन्नव. विशे० [प्रज्ञापत्] બુદ્ધિમાન, મેઘાવી पन्नव. धा० [प्र+ज्ञापय] ખુલાસાપૂર્વક વિગતવાર કહેવું, પ્રરૂપણા કરવી पन्नवंत. त्रि० [प्रज्ञावत] બુદ્ધિમાન, મેઘાવી पन्नवइत्ता. कृ० [प्रज्ञाप्य] ફરમાવીને, પ્રરૂપીને पन्नवइत्तु. पु० [प्रज्ञापयितुं] પ્રરૂપક पन्नवग. पु० [प्रज्ञापक] પ્રશ્નનો ખુલાસો કર્તા, પ્રતિપાદક पन्नवण. पु० [प्रज्ञापन] જ્ઞાપન, નિરુપણ पन्नवणा. स्त्री० [प्रज्ञापना] એ નામનું એક (ઉપાંગ) આગમ સૂત્ર, નિરુપણ કરવું, કહેવું पन्नवणापद. न० [प्रज्ञापनापद] એક પદ पन्नवणी. स्त्री० [प्रज्ञापनी] | ઉપદેશ આપવાની ભાષાનો એક પ્રકાર पन्नवय. पु० [प्रज्ञापक] यो ‘पन्नवग पन्नविज्ज. धा० [प्र+ज्ञापय] ફરમાવવું, ખુલાસો કરી કહેવું पन्नवित्तए. कृ० [प्रज्ञापयितुम्] 'પ્રજ્ઞાપના’ કરવા માટે पन्नविय. त्रि० [प्रज्ञापित] જણાવેલું, સમજાવેલું पन्नविस. स्त्री० [पञ्चविंश] પચ્ચીસ, એક સંખ્યા पन्नवेत्तए. कृ० [प्रज्ञापयितुम्] 'પ્રજ્ઞાપના’ કરવા માટે पन्नवेत्ता. कृ० [प्रज्ञाप्य] ફરમાવીને पन्नवेमाण. कृ० [प्रज्ञापयत्] ફરમાવવું તે पन्नसमत्त. पु० [समाप्तप्रज्ञ] પૂર્ણ બુદ્ધિમાન पन्नहत्तरि. स्त्री० [पञ्चसप्तति] પંચોત્તેર पन्ना. धा० [पर+ज्ञा] જાણવું पन्नासय. विशे० [पञ्चासक] પચાસ વર્ષની વયને પામેલો पपंच. धा० [प्र पचि] આડંબર કરવો, ઠગાઈ કરવી पप्प. धा० [प्र+आप] પ્રાપ્ત કરવો पप्प. कृ० [प्राप्य] પ્રાપ્ત કરેલ पप्पड. पु० [पर्पट] પાપડ पप्पडमोदय. पु० [पर्पटमोदक] એક મિષ્ટાન पप्पडमोयय. पु० [पर्पटमोदक] यो पर पप्पडिया. स्त्री० [पर्पटिका] પાપડ-વડી વગેરે पप्पुय. त्रि० [प्रप्लुत] પાણીથી ભીંજાયેલ, ભીનું, વિકસેલું पप्पुयच्छ. न० [प्रप्लुताक्ष] વિકસિત નેત્ર पप्फुय. त्रि० [प्रप्लुत] | વિકાસ પામેલ, વહેતું, ટપકતું पप्फुल्ल. विशे० [प्रकुल्ल] વિકસિત पप्फोड. धा० [प्र+स्फोटय] ફોડવું, ઝાટકવું पप्फोडण. न० [प्रस्फोटन] વિસ્તારવું, ઝાટકવું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 135
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy