________________
आगम शब्दादि संग्रह
पदविग्गह. पु० [पदविग्रह]
પદનો વિગ્રહ पदसम.न० [पदसम]
જે પદ જે સ્વરમાં ગાવું જોઈએ તે જ સ્વરમાં ગાવું पदा. धा० [प्र+दा]
આપવું, દેવું पदाण. न० [प्रदान
આપવું, દેવું તે पदानुसारि. त्रि० [पदानुसारिन्]
એક પદ આધારે બીજા અનુક્ત પદોનું અનુસંધાન કરવાની શક્તિ, એક લબ્ધિ-વિશેષ पदाहिणा. स्त्री० [प्रदक्षिणा]
પ્રદક્ષિણા, દક્ષિણાવર્ત ભ્રમણ पदाहिणावत्तमंडल. न० [प्रदक्षिणावर्त्तमण्डल]
પ્રદક્ષિણા-આવર્તરૂપ મંડલ पदिण्ण. न० [प्रदत्त
આપેલ पदिद्ध. त्रि० [प्रदिग्ध]
ભભરાવેલ, ચોપડેલ पदिस. न० [प्रदिश]
વિદિશા, ખૂણો पदिस्सा. कृ० [प्रदृश्य
જોઈને, દેખીને पदीव. पु० [प्रदीप
દીવો पदीस. धा० [प्र+दृश]
દેખવું, જોવું पदुग्ग. पु० [प्रदुर्ग
डोट, हिलो, गढ पदुद्रु. त्रि० [प्रदुष्ट
દ્વેષપૂર્ણ, દૂષિત पदेस. पु० [प्रदेश]
मी पएस' पदेसकम्म. न० [प्रदेशकम પ્રદેસરૂપે બંધાયેલ કર્મ
पदेसघण. न० [प्रदेशघन]
मी पएसघन पदेसट्ठता. स्त्री० [प्रदेशार्थी
यो ‘पएसठ्ठया पदेसट्ठया. स्त्री० [प्रदेशार्थ]
यो ‘पएसट्ठया पदेसनामनिहत्ताउय. पु० [प्रदेशनामनिधत्तायुष्क]
એક પ્રકારનો આયુષ્યકર્મબંધ पदेसबंध. पु० [प्रदेशबन्ध]
કર્મનો પ્રદેશ નામક બંઘ, पदेसबंध. पु० [प्रदेशबन्ध]
કર્મ દલિકોનું જીવ સાથે ચોંટવું पदेसि. वि० [प्रदेशिन] यो पएसि पदेसिणी. स्त्री० [प्रदेशिनी]
અંગુઠા પાસેની આંગળી, તર્જની पदेसिय. त्रि० [प्रदेशित]
પ્રતિપાદિત, પ્રરૂપિત पदेसिय. त्रि० [प्रदेशिक]
પ્રદેશના સમૂહરૂપ બનેલા સ્કંધ આદિ, પ્રદેશવાળો पदोस. पु० [प्रदोष
द्वेष, ष, पार पदोस. पु० [प्रदोष]
પ્રાતઃકાળ, સંધ્યાકાળ पद्दोस. पु० [प्रदोष]
જુઓ ઉપર पद्धर. न० [.]
ठ, सर पधाण. पु० [प्रधान]
નાયક, મુખી, ઉત્તમ, પ્રશસ્ત पधार. धा० [प्र+धारय]
ધારણ કરવું पधारेत्ता. कृ० [प्रधा]
ધારણ કરતો पधाव. धा० [प्र+धाव દોડવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 133