________________
पत्तच्छेज्ज. न० [ पत्रच्छेद्य]
પાંદડા વિંધવાની કળા पत्तच्छेज्जकम्म, न० (पत्रच्छेद्यकर्मन् પાંદડું છેદવા રૂપ કર્મ-પ્રવૃત્તિ
पत्तजोणिय न० ( पत्रयोनिक ] પાંદડાની યોનિ સંબંધિ
पत्त, विशे० ( प्राप्ताथी
]
जुहशिक्षित, विद्वान, डुशज
पत्तठवण न० [पात्रस्थापनक]
.
यो पत्तगठवण'
पत्तत्त न० (पत्रत्व)
પાંદડાપણું
पत्तत्ता. स्त्री० [ पत्रता ]
પાંદડાપણું
पत्तदमणय. न० [दमनकपत्र ]
દમનકપત્ર
पत्तपुड न० (पत्रपुट)
પાંદડાનો વિયો
त्रि० [प्राप्तपूर्व] પૂર્વે પ્રાપ્ત થયેલ
पत्तभार. पु० [पत्रभार ] પાંદડાનો ભાર
पत्तभोयण न० [पत्रभोजन ]
પાંદડાનું ભોજ
पत्तमंत. विशे० [पत्रवत्)
पत्तपुव्व.
પાંદડાયુક્ત
पत्तमालिया. स्त्री० [पत्रमालिका ]
પાંદડાની માળા
पत्तय. त्रि० [प्राप्तक ] પ્રાપ્ત કરનાર
पत्तय. त्रि० [पत्रक ]
ગીતનો એક પ્રકાર, પાતરું, પાંદડું
आगम शब्दादि संग्रह
પાંદડાવાળું पत्तलच्छ. न० [पत्रलाक्ष ] પાંદડાની રાખ
पत्तवासा. स्त्री० [पत्रवर्षा] પાંદડાનો વરસાદ
पत्तविच्छुय. पु० [पत्रवृश्चिक ]
ચઉરિન્દ્રિયજીવની એક જાતિ
पत्तवीणिया. स्त्री० [पत्रवीणिका ]
પાંદડાની વીણા (બનાવી વગાડતી તે)
पत्तहारक. त्रि० [पत्रहारक ]
પાંદડા ઉપાડનાર
पत्ताइ. पु० [पात्रादि ] પાત્ર વગેરે
पत्ताबंध. पु० [पात्रबन्ध ]
પાત્રાને બાંધવાનું એક વસ્ત્ર
पत्तामोड न० [पत्रमोट]
ડાળીને નીચે નામવી ચુંટેલ પાંદડા, પાંદડાનું ચૂર્ણ
पत्तासव. पु० ( पत्रासव)
પાંદડાનો રસ, પાંદડામાંથી બનાવેલ આસવ
पत्ताहार, पु० [पत्राहार)
પાંદડાનો આહાર
पत्ति स्त्री० [पत्नी] પત્ની, ભાર્યા
पत्तिय. त्रि० [प्रतीत ] પ્રતિતિયુક્ત, વિશ્વાસુ
पत्तित. त्रि० [ प्रतीत ]
પ્રસિદ્ધ, પ્રખ્યાત, પ્રતીતી રાખેલ
पत्तिय, त्रि० [प्रतीत)
જુઓ ઉપર
पत्तिय, न० (प्रत्यय)
निमित्त, डारएा, हेतु
पत्तिय. त्रि० [पत्रित]
પાંદડાવાળું
पत्तिय, न० [प्रीतिक)
प्रिति उपभवनार वयन, प्रेम, स्नेह, प्रिति
पत्तल. न० [पत्रल]
પાંપણ
पत्तल. विशे० (पत्रवत् ]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 130