________________
आगम शब्दादि संग्रह
पच्छियपिडय. न० [पक्षिकापिटक]
જુઓ ઉપર पच्छियापिडय. न० [पक्षिकापिटक]
જુઓ ઉપર पच्छिल्ल.त्रि० [पश्चिम]
यो पच्छिम पच्छिल्लग. पु० [पीश्चमक]
यो पच्छिमग पच्छिल्लयठ. त्रि० [पश्चिमक]
हुमो पच्छिमग' पच्छोक. धा० [प्र+क्षालय]
ચપેટા મારવા, ધોવું पच्छोववन्न. विशे० [पश्चादुपपन्न]
પછીથી ઉત્પન્ન पच्छोववन्नग. विशे० [पश्चादुपपन्नक]
પછીથી ઉત્પન્ન થયેલ पजंपमाण. कृ० [प्रजल्पत]
બોલતું, બબડાટ કરતુ पजंपावन. न० [प्रजल्पन]
કથન કરવું, બોલવું पजंपिय. न० [प्रजल्पित]
કથિત, કહેલ पजण. त्रि० [पजन]
ઉત્પન્ન કરનાર पजणण. न० [प्रजनन] લિંગ, પુરુષ ચિહ્ન, ઉત્પાદક पजह. धा० [प्र+हा]
ત્યાગ કરવો पजा. धा० [प्र+जन्]
જન્મવું, પ્રસૂતિ થવી, પ્રસરવું पजुंज. धा० [प्र+युज]
પ્રયોજવું, જોડવું पजूहिय. पु० [प्रयूथिक] યાચકગણને દેવાયેલ, જૂથ-સમૂહને અપાયેલ
पजेमणग. पु० [प्रजेमनक]
ભોજનગ્રહણ पजेमामण. न० [प्रजेमन]
ભોજન લેવું તે पजोग. पु० [प्रयोग]
gयो ‘पओग पज्ज. न० [पद्य]
પદ્ય, છંદોબદ્ધ પદ पज्ज. न० [पाद्य]
પગ ધોવાનું પાણી पज्ज.धा० [पायय]
પાન કરાવવું, પીડાવવું पज्जअ. पु० [पर्याय]
સર્વત: લાભ-પ્રાપ્તિ पज्जंत. पु० [पर्यन्त]
અંત, છેડો पज्जग. पु० [प्रार्यक]
પરદાદા, પિતામહના પિતા पज्जणव. न० [पायनक]
પીણું पज्जण्ण. पु० [पर्जन्य]
વાદળા, વરસાદ पज्जत्त. पु० [पर्याप्त જેણે આહારાદિ પર્યાપ્તિ પૂરી કરેલ છે તેવો જીવ, संपूर्ण पज्जत्त. पु० [पर्याप्त
પન્નવણા - સૂત્રનું એક દ્વારા पज्जत्तग. पु० [पर्याप्तक]
જુઓ ઉપર पज्जत्तगनाम. न० [पर्याप्तकनामन]
નામકર્મની એક પ્રકૃત્તિ-વિશેષ पज्जत्तनाम. न० [पर्याप्तनामन]
જુઓ ઉપર पज्जत्तभाव. पु० [पर्याप्तभाव] પૂર્ણતાનો ભાવ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 104