________________
आगम शब्दादि संग्रह
२।४]हना माजी 'अज्जुनग' नी पत्नी, तनुं बंधुमती नामछ. खंदिल-१. वि० [स्कन्दिल] ब्रह्मदीय शासाना सार्थ 'सीह न शिष्य. मथुराम तनी નિશ્રામાં સાધુઓની વાચના થઈ. खंदिल-२. वि० [स्कन्दिल]
तगर शहरमा रहेता यायायना शिष्य. खंधार . पु० [स्कन्धावार ]
સોનાનો પડાવ खंधारमाण. पु० [स्कन्धावारमान] સૈન્ય ગોઠવવાની કળા खंधावार, पु० [स्कन्धवार]
सो 'खंधार' खंधावारनिवेस. पु० [स्कन्धावारनिवेश]
સેનાનો પડાવ खंधावारमाण. पु० [स्कन्धावारनिवेश] સૈન્ય ગોઠવવાની કળા खंधि. पु० [स्कन्धिन]
સ્કન્ધવાળા खंधुद्देश. पु० [स्कन्धोद्देश]
સ્કંધ-ઉદ્દેશ खंपण. पु० [दे०]
ખાંપણ, કફન खंभ. पु० [स्तम्भ]
થાંભલો, થંભ खंभ. धा० [स्क]
ક્ષુબ્ધ થવું खंभगनिधी. वि० [स्तम्भकनिधि
असगडा ना पिता खंभच्छाया. स्त्री० [स्तम्भछाया]
છાયાનો એક ભેદ खंभपुडंतर. न० [स्तम्भपुटान्तर]
બે થાંભલા વચ્ચેનું અંતર खंभबाहा. स्त्री० [स्तम्भबाहु] થાંભલાના પડખા
खंभसय. न० [स्तम्भशत]
સો સ્તંભ, ૧૦૦ થાંભલા खंभसीस. न० [स्तम्भशीर्ष]
થાંભલાનો ઉપરનો ભાગ खंभालण. न० [स्तम्भालगन्]
થાંભલાને વળગવું खकारपविभत्ति. न० [खकारप्रविभक्ति]
એક દેવતાઇ નાટક खग. पु० [खग]
આકાશમાં ઉડનાર પક્ષી खगचारि. पु० [खगचारिन्]
આકાશમાં ફરનાર પક્ષી-વિશેષ खगमुह. न० [खगमुख]
ચાંચ खग्ग. पु० [खड्ग] ખગ, તલવાર, ગેંડો खग्गपाणि. स्त्री० [खड्गपाणि]
જેના હાથમાં તલવાર છે તે खग्गपुरा. स्त्री० [खड्गपुरा]
મહાવિદેહની એક વિજયની રાજધાની खग्गरयण. न० [खड्गरत्न] ખગરત્ન खग्गविसाण, पु० [खड्गविषाण]
ગેંડાનું શીંગડું खग्गिविसाण. पु० [खड्गविषाण] જુઓ ઉપર खग्गी. स्त्री० [खड्गी]
ગેંડો, એક સિંગડાવાળો खग्गूड. त्रि० दे०]
ખરાબ સ્વભાવવાળું, ધર્મહીન खचित. त्रि० [खचित]
જડેલું, ખેંચેલુંકેશર વગેરેથી રંગેલું खचिय. त्रि० [खचित]
જુઓ ઉપર खज्ज. पु० [खाद्य]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 99