________________
आगम शब्दादि संग्रह
कोसिअ-४. वि० [कौशिक] यंपानगरीना ये धर्मगुर,४ने 'अंगरिसि' मने 'रुददअ' नामवशिष्यहता. कोसिअज्ज. वि० [कौशिकार्य
यो 'कोसिअ-१' कोसिकार. पु० [कोशिकार]
રેશમનો કીડો कोसिकाकारकीड. पु० [कोशिकाकारकीट] રેશમનો કીડો कोसिज्ज. न० [कौशेय] રેશમી વસ્ત્ર कोसितज्ज. वि० [कौशिकार्य
यो 'कोसिअ-१' कोसिय. वि० [कौशिका
यो 'कोसिअ-२ कोसिय. न० [कौशिक] मेगात्र, द्रष्टि-विषस, धुवs, वृक्ष विशेष, छन्द्र, नहुल, मामयी, पीत, 3डी, मे तापस कोसियगोत्त. न० [कौशिकगोत्र]
એક ગોત્ર कोसियज्ज. वि० [कौशिका
यो 'कोसिअ-४ कोसिया. स्त्री० [कौशिका]
એક નદી, વિદ્યાઘર-કન્યા, ચામડાનું જોડું कोसी. स्त्री० [कोशी]
તલવારની મ્યાન कोसेज्ज. न० [कौशेय] રેશમી વસ્ત્ર कोसेय. न० [कौशेय]
રેશમી વસ્ત્ર कोह. पु० [क्रोध ]
ક્રોધ, રોષ, ગુસ્સો कोहंगक. पु० [कोभङ्गक]
એક પક્ષી कोहंड. पु० [कूषमाण्ड]
કોળુ, દૂધી कोहकसाइ. पु० [क्रोधकषायिन्]
ક્રોધરૂપ કષાય, કષાયના ઉદયવાળો, ક્રોધી कोहकसाय. पु० [क्रोधकषाय]
ક્રોધ રૂપ કષાય, કષાયના ચાર ભેદમાંનો એક कोहकसायपरिणाम. पु० [क्रोधकषायपरिणाम]
ક્રોધકષાય જનિત પરિણામ कोहकसायि. पु० [क्रोधकषायिन]
यो कोहकसाइ' कोहण. त्रि० [क्रोधन]
ક્રોધી, વારંવાર ગુસ્સે થનાર, कोहण. त्रि० [क्रोधन]
અસમાધિમાનું એક સ્થાનક कोहदंसि. विशे० [क्रोधदर्शिन]
ક્રોધ કરનાર, ક્રોધના સ્વરૂપના જ્ઞાતા कोहनिग्गह. पु० [क्रोधनिग्रह] ક્રોધનો નિગ્રહ કરવો कोहनिव्वत्तिअ. त्रि० [क्रोधनिर्वर्तित]
ક્રોધથી નિષ્પન્ન થયેલ कोहनिस्सिया. स्त्री० [क्रोधनिश्रिता]
મૃષા ભાષાનો એક ભેદ-ક્રોધનિશ્રિતા कोहपिंड, पु० [क्रोधपिण्ड]
ક્રોધ દ્વારા ગ્રહણકરાયેલ આહાર कोहमानमायलोहिल्ल. त्रि० [क्रोध-मान-माया-लोभवत्]
ક્રોધ-માન-માયા-લોભ અનુસાર, કષાય મુજબ कोहमुंड. त्रि० [क्रोधमुण्ड]
ક્રોધનો નિગ્રહ કરનાર कोहय. पु० [क्रोध] यो 'कोह' कोहवसट्ट. त्रि० [क्रोधवशात
ક્રોધથી પીડિત, ક્રોધને વશ થઇ દુખી થયેલ कोहविउस्सग्ग, पु० [क्रोधव्युत्सर्ग]
ક્રોધનો ત્યાગ कोहविजय. पु० [क्रोधविजय]
ક્રોધને જીતવો તે कोहविवेग, पु० [क्रोधविवेक]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 95