________________
आगम शब्दादि संग्रह
कोट्टकिरिया. स्त्री० [कोट्टक्रिया]
દુર્ગાઆદિ રૌદ્ર રૂપાવાળી દેવી कोट्टण. न० [कुट्टन]
છેદન, ભેદન, તાડન कोट्टणी. स्त्री० [दे०] કિલ્લા ઉપરની ભૂમિકા कोट्टबलि. पु० [कोट्टबलि]
પ્રાકાર બનાવવા માટે દેવીને બલિ-ઉપહાર ધરવો कोट्टवीर. वि० [कोट्टवीर्य
सिवभूइ ना शिष्य कोट्टाग. पु० दे०]
સુતાર कोट्टागकुल. न० [कोट्टाककुल]
સુતારકુળ कोट्टिज्जमाण. कृ० [कुट्टयमान ]
કુદવું તે कोट्टिम. पु० [कुट्टिम]
ભોંયતળીયું कोट्टिमकार. त्रि० [कुट्टिमकार]
ભોંયતળીયું બનાવનાર, શિલ્પ વિશેષ कोट्टिमतल. न० [कुट्टिमतल]
ભોંયતળીયું कोट्टिय. कृ० [कुट्टयित्वा]
કુટાવીને, કુદાવીને कोट्टिया. स्त्री० [कुट्टित्वा]
કુટીને, કૂદીને कोट्टिल्ल. पु० [कौट्टिक]
મુદ્રા कोटिल्लय. पु० [कौट्टिकक]
મુદ્રર कोट्टेज्जमाण. कृ० [कुट्टयित्वा]
કૂદાવીને कोट्टेमाण. कृ० [कुट्टत्]
કુટતો, કૂદતો को?. पु० [कोष्ठ]
होती, धान्य सरवानी 161२, अही, मेड सुगंधी द्रव्य, શરીરમાંનો પલાણવાળો ભાગ कोट्ठग. पु० [कोष्ठक]
એક ઉદ્યાન વિશેષ, ન્યનો કોઠાર, કોઠો-ઓરડો कोट्ठपुड. पु० [कोष्ठपुट]
સુગંધી દ્રવ્યનો પડો कोटबुद्धि. स्त्री० [कोष्ठबुद्धि]
કોઠાર જેવી બુદ્ધિ, મેળવેલ જ્ઞાન જીવનપર્યત ન ભૂલે તે कोट्ठग. पु० [कोष्ठक]
यो 'कोट्ठग' कोटुसमुग्ग. पु० [कोष्ठसमुद्ग]
સુગંધી દ્રવ્ય ભરવાનો ડાબલો कोट्ठसमुग्गहत्थगय. त्रि० [हस्तगतकोष्ठसमुद्गक]
હાથમાં રહેલ 'કોષ્ઠ' ડાબલો कोट्ठाउत्त. त्रि० [कोष्ठागुप्त ]
કોઠીમાં નાંખેલ कोट्ठागार. पु० [कोष्ठागार]
કોઠાર, ધાન્યગૃહ कोडागारसाला. स्त्री० [कोष्ठागारशाला]
કોઠારનું મકાન कोट्ठार. पु० [कोष्ठागार]
કોઠાર, ધાન્યગૃહ कोट्ठिया. स्त्री० [कोष्ठिका]
નાની કોઠી, कोट्ठियाओ. त्रि० [कोष्ठिकागुप्त]
हुमो 'कोट्ठाउत्त' कोट्ठियाओ. अ० [कोष्ठिकातस्]
કોઠીથી कोट्टोवगय. पु० [कोष्ठोवगत]
કોઠામાં પ્રવેશેલ कोडंबाणी. स्त्री० [कोडम्बाणी]
જૈનમુનિની શાખા कोडकोडी. स्त्री० [कोटकोटी] यो 'कोडाकोडि' कोडदिवस. पु० [कोडदिवस] શનિવાર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 89