________________
आगम शब्दादि संग्रह
कुसुंभवन, न० [कुसुम्भवन]
કસુંબાનું વન कुसुम. न० [कुसुम]
ફૂલ, પુષ્પ कुसुम. धा० [कुसुमय]
ફૂલો ઉત્પન્ન કરવા कुसुम. धा० [कुसुम्]
ફૂલ આવવા कुसुमकुंडल. न० [कुसुमकुण्डल ]
ફૂલ આકારનું કાનનું આભૂષણ कुसुमघरग. न० [कुसुमगृहक]
ફૂલનું ઘર कुसुमघरय. न० [कुसुमगृहक]
ફૂલનું ઘર कुसुमदाम. न० [कुसुमदामन्]
ફૂલની માળા कुसुमनिअर, पु० [कुसुमनिकर]
ફૂલ-સમૂહ कुसुमनिगर. पु० [कुसुमनिकर]
ફૂલ-સમૂહ कुसुमपत्थर. पु० [कुसुमप्रस्तार]
ફૂલની શય્યા कुसुमपुर. न० [कुसुमपुर]
એક શહેર, પાટણ कुसुमबुट्टि. स्त्री० [कुसुमवृष्टि]
ફૂલની વર્ષા कुसुमसंभव. पु० [कुसुमसम्भव]
વૈશાખ માસનું પર્યાય નામ कुसुमासव. न० [कुसुमासव]
ફૂલનો રસ कुसुमित. विशे० [कुसुमित]
ફૂલવાળું कुसुमिय. विशे० [कुसुमित]
ફૂલવાળું कुसेज्ज. स्त्री० [कुशय्य]
દુષ્ટ શય્યા कुसेज्जा. स्त्री० [कुशय्या]
દુષ્ટ શય્યા कुहंड. पु० [कुष्माण्ड]
વ્યંતરની એક જાતિ कुहंडय. पु० [कुहण्डक]
શાકની એક જાત कुहंडिया. स्त्री० [कूष्माण्डी]
દૂધી कुहंडियाकुसुम. न० [कुष्माण्डिकाकुसुम]
દૂધીના ફૂલ कुहक. पु० [कुहक]
ઇંદ્રજાળ, કુતુહુલ कुहग. पु० [कुहक]
જુઓ ઉપર कुहण. न० [कुहन]
ભૂમિ ફડા, એક વનસ્પતિ कुहणजोणिय. पु० [कुहनयोनिक]
છત્રી આકારની વનસ્પતિ યોનિસંબંધિ कुहणत्त. न० [कुहनत्व]
કુહણપણું कुहणया. स्त्री० [कुहना]
ભૂમિફોડા कुहणा. स्त्री० [कुहना]
છત્રી આકારની વનસ્પતિ कुहणा. स्त्री० [कुहना]
ભૂમિફોડા कुहम्म. पु० [कुधर्म] મિથ્યાધર્મ कुहर. न० [कुहर]
પર્વતની ગુફા कुहाड. पु० [कुठार]
કુહાડો
कुहावण. न० [कुहन] આશ્ચર્યજનક
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 79