________________
आगम शब्दादि संग्रह
कंकोवम. त्रि० [कङ्कोपम]
કંકપક્ષી સમાન कंख. धा० [काङ्क्ष
ઇચ્છવું, ચાહવું कंखपओस. न० [काङ्क्षप्रदोष]
ખોટા મતની ઇચ્છા કરવી તે, મિથ્યાત્વ મોહનીયનો એક ભાગ कंखा. स्त्री० [काङ्क्षा]
અભિલાષા, ઇચ્છા, લોભ कंखापदोस. पु० [काङ्क्षाप्रदोष]
यो 'कंखपओस कंखामोहणिज्ज. न० [काङ्क्षामोहनीय]
મોહનીય કર્મની એક પ્રકૃતિ कंखि. त्रि० [काक्षिन्]
ઇચ્છનાર कंखित. त्रि० [काक्षित]
ઇચ્છેલું, આકાંક્ષિત कंखिय. त्रि० [काक्षित]
यो '' कंगु. स्त्री० [कङ्गु]
એક ધાન્ય, કોદ્રવ कंगुलया. स्त्री० [कथूलता]
એક જાતની વેલ कंचन. न० [काञ्चन]
સોનું, એક પર્વત कंचनउर. न० [काञ्चनपुर]
એક નગર कंचनक. पु० [काञ्चनक]
એક પર્વત વિશેષ कंचनकूट. पु० [काञ्चनकूट]
એક દેવવિમાન कंचनकूट. पु० [काञ्चनकूट]
એક વક્ષસ્કાર પર્વતનું એક શિખર कंचनकूड. पु० [काञ्चनकूट]
यो '64२'
कंचनकोसी. स्त्री० [काञ्चनकोशी]
સોનાની મૂર્તિ कंचनखचिय. त्रि० [काञ्चनखचित]
સોના વડે જડેલ कंचनग. पु० [काञ्चनक]
એક પર્વત વિશેષ कंचनगपव्वय. पु० [काञ्चनकपर्वत]
એક પર્વત कंचनदाम. न० [काञ्चनदामन्]
સોનીની માળા कंचनपव्वय. पु० [काञ्चनपर्वत ]
એક પર્વત कंचनभिंगार. पु० [काञ्चनभिङ्गार ]
સોનાની ઝારી कंचनमय. त्रि० [काञ्चनमय]
સોનાનું कंचनमाला. वि० [काञ्चनमाला
२। पज्जोअनी मेमोरासी, पज्जोअनी पुत्री वासवदत्ता ने उदायन साथै MUSवाम म६६ रेदी. कंचना. वि० [काञ्चना જેને માટે લડાઈ થયેલી તેવી એક સ્ત્રી તેની વિશેષ
માહિતી નથી. कंचनिया. स्त्री० [काञ्चनिका ]
એક રાજધાની कंचि. अ० [किञ्चित्]
કિંચિત, કંઇક कंची. स्त्री० [काञ्चि]
કંદોરો कंचुइ. पु० [कञ्चुकिन्]
અંતપુર રક્ષક कंचुइज्ज. पु० [कञ्चुकीय] यो 'पर' कंचुइज्जपुरिस. पु० [कञ्चुकीयपुरुष]
અંતપુર, દ્વારપાળ कंचुग. पु० [कञ्चुक] ચોળી, કંચવો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 6