________________
એક પક્ષી વિશેષ कासी. स्त्री० [ काशी]
એક દેશ, એક નગરી कासीराय वि० [ काशीराज]
શ્રેય અને સત્યમાં પરાક્રમી એક રાજા. કામભોગ ત્યજી
દીક્ષા લીધી
कासीस. पु० [काशीश ]
કાશીરાજા
काह. धा० (कथए ।
કહેવું
काहार. पु० [दे०]
आगम शब्दादि संग्रह
કાવડ કે ડોલી ઉઠાવનાર
काहारसंठिय. न० [दे०]
કાવડ આકારે રહેલ
काहिय. पु० (काधिक ) કથા કહેનાર
काहे. अ० [कदा ]
ક્યારે
किइ. स्त्री० [कृति]
कृति, प्रिया, विधान किइकम्म. न० [कृतिकर्मन्]
વંદના કરવી તે
किं. अ० [ किम् ] डीए, शुं, ड्यो किंकम्म न० [किंकर्मन् ]
એક અધ્યયન વિશેષ નામ किंकम्म. वि० [ किङ्कर्मन् ।
રાજગૃહી નગરીનો એક ગાથાપતિ. ભ॰ મહાવીર પાસે
દીક્ષા લીધી. વિપુલ પર્વતે મોક્ષે ગયા.
किंकर. पु० [किङ्कर ]
किंचण. अ० [किञ्चन ।
કંઇપણ, કંઇક, દ્રવ્ય किंचि. अ० [किञ्चित् ]
કંઇક, માત્ર
किंचिकाल न० [ किञ्चित्काल ]
થોડો કાલ
किंचिविसेसूण. त्रि० [ किञ्चित् विशेषोन ] કંઇક વિશેષ ઓછું
किंचिवेहम्म न० [ किञ्चिद्वैधर्म्य ]
કંઇક વિધર્મીપણું किंचिसाहम्म, न० (किञ्चिदसाधर्म्य ]
કંઇક સાધાર્મિકપણું किंचूणोमोदरिय त्रि० [ किञ्चिदूनावमोदरिक ]
કંઇક ઉણોદરી ઓછું ખાવું. ઓછી ઉપધિ આદિ किंचूणोमयरिय त्रि० [ किञ्चिदूनावमोदरिक ] दुखो "पर"
किंतु अ० [ किन्तु ]
પણ, વિશેષતા સૂચક પદ किंथ. अ० [ किंथ]
અથવા
किंथुग्ध, पु० [ किंस्तुघ्न ]
એક કર किंनर, पु० [किन्नर ]
એક વ્યંતર દેવજાતિ,
किंपज्जवसिय विशे० [ किंपर्यवसित]
કંઇક પર્યવસિત રહેલ
किंपत्तिय. अ० [ किंप्रत्यय ]
કંઇક પ્રત્યય
किंपहण, विशे० [किप्रभव)
કંઇક ઉત્પન્ન
किंपागफल न० [ किम्पाकफल] એક ઝેરી ફળ किंपि अ० [किमपि )
નોકર, પ્રતિકૃચ્છા કરનાર
किंकरभूत. पु० [ किङ्करभूत]
નોકર સ્વરૂપ किंकरभूय. पु० [ किङ्करभूत ]
કંઇપણ
નોકર સ્વરૂપ
किंपुण. अ० [ किंपुनर्
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 2
Page 56