________________
आगम शब्दादि संग्रह
कल्लाणय. पु० [कल्याणक] यो 'कल्लाणग' कल्लाल. पु० [कल्यपाल]
દારૂ વેચનાર कल्लुय. पु० [कल्लुक]
બે ઇન્દ્રિયવાળો જીવ कल्लोल. पु० [कल्लोल]
કલ્લોલ, તરંગ कल्हार, न० [कल्हार ]
એક સફેદ કમળ कल्हारजोणिय. न० [कल्हारयोनिक]
સફેદ કમળની એક જાતિ कल्हारत्त. न० [कल्हारत्व]
કમળપણું कवइय. पु० [कवचित]
એક જાતનું વાસણ कवड. न० [कपट]
કપટ, છળ, માયા कवडकुड. न० [कपटकुड]
5-842 कवय. पु० [कवच]
કવચ, બખ્તર कवया. स्त्री० [कवचा]
જાળ कवल. पु० [कवल]
કોળીયો, આહારનું માપ कवलग्गाह. पु० [कवलग्राह]
કોળીયો લેવો તે, कवलण. न० [कवलन]
ભક્ષણ कवलाहार. पु० [कवलाहार]
કવળ-આહાર कवल्ल. पु० [दे०]
લોઢાનું ઠામ, કઢાઈ कवल्लिभूय. न० [दे०] ગોળ ઉકાળવાના વાસણ-લોઢી રૂપ બનેલ
कवाड. पु० [कपाट]
50वाट,बार, द्वार, કેવલિ સમુદ્ધાતમાં થતો આકાર-વિશેષ कवाड, न० [कपाल]
ખોપરી कवाल. पु० [कपाल]
કપાળ, ખોપરી कवि. पु० [कवि]
કવિ-કવિતા કરનાર कवि. पु० [कपि]
વાંદરો कविंजल. पु० [कपिजल]
એક જાતનું પક્ષી कविंजलजुद्ध. न० [कपिञ्जलयुद्ध]
એક પક્ષિ-વિશેષ નું યુદ્ધ कविंजलट्ठाणकरण. न० [कणिजलस्थानकरण]
એક પક્ષી વિશેષનું સ્થાન કરવું कविकच्छु. पु० [कपिकच्छु]
એક જાતની વેલ कविचिया. स्त्री० [कैवतिका]
કલાચિકા कविट्ठ. पु० [कपित्थ]
કોષ્ઠ ફળ कविठ्ठपाणग. न० [कपित्थपानक]
કોઠાનું પાણી कविट्ठसरडुय. पु० [कपित्थशलाटुक]
ગોટલી कविट्ठाराम, न० [कपितथाराम]
કોઠાનો બગીઓ कविण. त्रि० [कृपण] કૃપણ-કંજૂસ कवियच्छू. पु० [कपिकच्छू]
એક-વેલ कविल. पु० [कपिल] विशेषनाम, सुरो २०, ये-पक्षी,
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 39