________________
आगम शब्दादि संग्रह
धरणितलपइट्ठाण, न० [धरणितलप्रतिष्ठान ]
ધરણિ-તલને વિશેષ સ્થાપિત કરવું धरणियल. न० [धरणितल]
ભૂમિતલ धरणिरायहाणी. स्त्री० [धरणिराजधानी ]
એક રાજધાની धरणिसिंग. पु० [धरणिशृङ्ग]
મેરુ પર્વત धरणीतल. न० [धरणीतल]
ભૂમિતલ धरणीयल. न० [धरणीतल]
ભૂમિતલ धरणोववाय. पु० [धरणोपपात]
એ નામનું એક (કાલિક) આગમ સૂત્ર धरमाण. कृ० [ध्रियमाण]
ધારણ કરાતું धीरंताण. कृ० [ध्रियमाण]
ધારણ કરાતું धरिज्जंत. कृ० [ध्रियमाण]
ધારણ કરાતું धरिज्जमाण. कृ० [ध्रियमाण]
ધારણ કરાતું धरिम. न० [धरिम]
ત્રાજવાથી તોલીને વેચી શકાય તેવી વસ્તુ धरिस. धा० [धृष्]
પરાભવ કરવો धरिसण, पु० [धर्षण]
તિરસ્કાર કરવો धरिसणा. स्त्री० [धर्षणा] यो पर धरेंत. न० [धरत्]
ધારણ કરવો धरेंताण, कृ० [धरत्]
ધારણ કરતો धरेज्जमाण. कृ० [ध्रियमाण] ધારણ કરતો
धव. पु० [धव]
એ નામનું એક વૃક્ષ धवल. विशे० [धवल]
સફેદ, ધોળું धवलगीर. न० [धवलगृह]
યુનો ધોળેલ ઘર धवलजोण्हा. स्त्री० [जवलज्योत्स्ना]
શ્વેત ચાંદની धवलवसभ. पु० [धवलवृषभ]
સફેદ બળદ धवलवसह. पु० [धवलवृषभ]
જુઓ ઉપર धवलवेला. स्त्री० [धवलवेल]
સમુદ્રની ભરતી धवलहर. न० [धवलगृह]
ચુનો ધોળેલ ઘર धस. धा० [दे०]
ઘસી જવું, ઘસ - એવો શબ્દ કરવો धा. धा० [धा]
ધારણ કરવું धाइकम्म. न० [धातृकर्म]
ધાવકર્મ धाइपिंड. न० [धात्रीपिण्ड ]
ગૌચરીનો એક દોષ धाई. पु० [धात]
એક વ્યંતર ઇન્દ્ર धाइं. स्त्री० [धात्री]
घावमाता, धाई. स्त्री० [धात्री]
ગૌચરીનો એક દોષ धाउ. पु० [धातु] ધાતુ-સોનુ વગેરે, ગુરુ વગેરે માટી, શરીરમાંના વાતપિતાદિ, ક્રિયાપદ धाउखोभ. पु० [धातुक्षोभ] ધાતુનો વિકાર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 384