________________
धम्मविसय ५० (धर्मविषय]
ધર્મનો વિષય
થમ્મલળા, સ્ત્રી [ધર્મસંજ્ઞા] ધર્મની સંજ્ઞા
થમ્મસદ્ધા. સ્ત્રી [ધર્મશ્રદ્ધા] ધર્મની શ્રદ્ધ
धम्मसमुदायार. पु० [ धर्मसमुदाचार]
ધર્મનું સમીચીન આચરણ
धम्मसरीर न० [ धर्मशरीर ]
ધર્મપરિણત શરીર
धम्मसरण न० [ धर्मशरण ]
आगम शब्दादि संग्रह
ધર્મનું શરણ
धम्मसारहि पु० (धर्मसारथि] ધર્મરૂપી રથને ચલાવનાર, તીર્થંકર
धम्मसासण. न० [ धर्मशासन ]
ઘર્મનુંશાસન
धम्मसिरि. वि० [ धर्मश्री
ભ ઋષભદેવ પૂર્વેના અનંતકાળ પૂર્વે થયેલ ચોવીસીના એક તીર્થકર, તેમના નિર્વાણ બાદ અસંયતીની પૂજાસત્કાર વધેલા
धम्मसीलसमुयाचार. विशे० [धर्मशीलसमुदाचार ]
ધર્મ-શીલનું ઉચિત આચરણ
धम्मसीह १ वि० [धर्मसिंह)
પાટલીપુત્રનો એક રહીશ, તે વખતે રાજા ચંદ્રનુત્ત હતો. તેણે દીક્ષા લીધી. ફોલ્લપુર નગરે અનશન કરી, ગૃદ્ધપૃષ્ઠ પચ્ચકખાણ કર્યું, જંગલમાં હજારો પશુઓ દ્વારા શરીર ચુંથાવા છતાં તેણે સમાધિ જાળવી ઉત્તમાર્થને સાધ્યો धम्मसीह २ वि० [ धर्मसिंह)
પંદરમાં તીર્થંકર ભ॰ ધમ્મ ના પ્રથમ ભિક્ષા દાતા धम्मसीह ३. वि० [ धर्मसिंह]
ચોથા તીર્થંકર ભ॰ ઝમિનંદ્દન ના પૂર્વભવનો જીવ धम्मसीह ४. वि० [ धर्मसिंह]
ધર્મ અને શુકલ ધ્યાનના હેતુથી ધનસુતિ, સ્ત્રી ધર્મતિ ધર્મશ્રવણ धम्मा १ वि० [ धर्मा
એક તપસ્વી સાધુ જેને મહાઘોષ નગરમાં ધમ્મોસ ગાથાપતિએ શુદ્ધ આહારદાન કરેલ
धम्मसुक्कझाणट्ठ न० [ धर्मशुक्लध्यानार्थ ]
વારાણસીના ગાથાપતિ રામ ની પત્ની
धम्मा-२. वि० [धर्मा
રાજગૃહીના ગાથાપતિ રામ ની પત્ની
धम्मा-३. वि० [धर्मा
શ્રાવસ્તીના ગાથાપતિ રામ ની પત્ની
धम्मा ४. वि० [धर्मा
કોસાંબીના ગાથાપતિ રામ ની પત્ની
धमाणुओग. पु० [ धर्मानुयोग ]
ધર્મની વ્યાખ્યા, ધર્મકથાનુયોગ धम्माणुओगचिंता. स्त्री० [धर्मनुयोगचिन्ता] ધર્મના અનુયોગ સંબંધિવિચારણા ધમ્માનુજ, વિશે [pr}
ધર્મને અનુસરનાર धम्माणजोगचिंता, स्वी० [ धर्मानुयोगचिन्ता] જુઓ 'ધમ્માનુઞાનપિતા धम्माणुय. विशे० [ धम्मानुग ]
ધર્મ અનુસરનાર धम्माणुराय. पु० [ धर्मानुराग] ધર્મનો રોગ धम्माणुरायरत्त विशे० [ धमर्मानुरागरत ] ધર્મના અનુરાગમાં રક્ત धम्माधम्म न० [ धर्माधर्म]
ધર્મ-અધર્મ
धम्मायरिय. पु० [ धर्माचार्य ]
ધર્માચાર્ય धम्मायरियानुराग. पु० [ धर्माचार्यानुराग ] ધર્માચાર્ય પરત્વે અનુરાગ
धम्माराम पु० [ धर्माराम ] ધર્મરૂપી ઉદ્યાન ધમ્માવાય. પુ૦ [ધર્મવાદ] ધર્મ કહેવો તે
धम्मि विशे० ( धर्मिन]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -2
Page 382