________________
देवग. पु० [देव]
વ
देवगइ. स्त्री० [देवगति ]
हेव गति, नामकर्मनी खेड पेटा प्रकृति
देवगइय पु० [देवगतिक )
દેવતાની ગતિ પ્રાપ્ત કરેલ
देवगई. स्त्री० [देवगति ]
खो देवगड़ देवगण, पु० [देवगण ]
દેવોનો સમૂહ
देवगणियत्त न० [देवगणिकत्व)
દેવીરૂપે ગણિકાપણું
देवगति, स्वी० [देवगति]
खो 'देवगड़'
देवगतिनाम, न० [देवगतिनामन् ]
यो 'देवगइ' देवगतिपरिणाम. पु० [देवगतिपरिणाम ]
દેવ-ગતિ સંબંધિ પરિણામ વિશેષ देवगतिय पु० [देवगतिक ]
દેવનાની ગતિ સંબંધિ
देवगामि त्रि० [देवगामिन् ]
દેવલોકમાં જનાર
देवगुत्त-१ वि० ( देवगुप्त
आगम शब्दादि संग्रह
સૂત્રના જિર્ણોદ્ધારને બહુમાન્ય કરનાર એક વિદ્વાન
આચાર્ય
देवगुत्त-२ वि० [देवगुप्त
એક બ્રાહ્મણ તાપસ देवच्छंदग. पु० [देवच्छन्दक]
જિનેશ્વર ભગવંતનું આસનવિશેષ, દેવમૂર્તિબિરાજમાન
કરવાની પીઠ
देवच्छंदय पु० [देवच्छन्दक]
देवजीवणिज्ज न० [देवजीवनीय] દૈવી વન
देवजुइ. स्त्री० [देवद्युति] દેવની કાંતિ
देवजुति. [ देवद्युति]
દેવની કાંતિ
देवज्जुइ. स्त्री० [देवद्युति] દેવની કાંતિ
देवज्जुती. स्त्री० [देवद्युति] દેવની કાંતિ
देवट्ठाण न० [देवस्थान ] દેવનું સ્થાન
देवड्डि. स्त्री० [देवर्द्धि] દેવની ઋદ્ધિ देवड्डित्त. पु० [देवर्द्धिप्राप्त ] દેવતાની ઋદ્ધિને પામેલ એવા
देवत. न० [ दैवत ]
દેવપણું
देवतमस, न० [देवतमस् ]
દેવનો અંધકાર, તમસ્કાય देवतमिस, न० [देवतमिस्न ]
જુઓ ઉપર
देवता, न० [देवता] દેવતા, દેવ
देवत्त न० [देवत्व ]
દેવપણું
देवत्ता. पु० [देवता] દેવતા દેવ
देवदंसण न० [देवदर्शन ]
દેવનું દર્શન
देवदत्ता १ वि० देवदत्त
यंधानगरीनी खेड अक्षि, जिनदतपुत्त ने सागरपुत
સાથે તેણે ભોગ સુખ ભોગવેલ. મોરનીના ઇંડાના કથાનકમાં આ વાત આવે છે
देवदत्ता- २ वि० [देवदत्ता)
જુઓ ઉપર
देवजस वि० [देवयशस्]
ભદિલપુરના ગાથાપતિ નાના અને સુમસા નો પુત્ર ભ
અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈ શત્રુંજયે મોક્ષે ગયા
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -2
Page 364