________________
आगम शब्दादि संग्रह
दुग्गंधि. त्रि० [दुर्गन्धि] દુર્ગધવાળું दुग्गत. त्रि० [दुर्गत]
દરિદ્રી, ધનહીન दुग्गति. स्त्री० [दुर्गति]
यो ‘दुग्गइ' दुग्गतिगामि. त्रि० [दुर्गतिगामिन्]
यो ‘दुग्गइगामि' दुग्गतिप्पवाय. न० [दुर्गतिप्रपात]
નરક આદિ દુર્ગતિમાં પડતો दुग्गबहुल, न० [दुर्गबहुल] વિષમપ્રદેશની બહુલતા दुग्गम. त्रि० [दुर्गम]
દુઃખે સમજાય એવું दुग्गय. त्रि० [दुर्गत]
सो 'दुग्गत' दुग्गवासि. पु० [दुर्गवासिन्] કિલ્લામાં-વિષમ સ્થાનમાં રહેનાર दुग्गुल. न० [दुकूल]
हुमो दुगुल' दुग्गुज्झ. त्रि० [दु ह्य]
દુઃખેથી ગ્રહણ કરી શકાય તે दुघण. पु० [दुघण]
ઘણ, મુદ્રર વિશેષ दुघरंतरिय. पु० [दिगृहान्तरिक]
એક ઘરે ભિક્ષા લઇ વચ્ચે બે ઘર છોડી ત્રીજા ઘરે ભિક્ષાર્થે જવાનો અભિગ્રહ ધારણ કરનાર दुचक्कग, न० [द्विचक्रक] દ્વિચક્રીવાહન-ગાડું दुचिण्ण. त्रि० [दुश्चिर्ण]
દુષ્ટ રીતે કરેલું કામ दुचिण्णकम्म, न० [दुश्चिर्णकर्मन्]
ખરાબ કર્મ, દુષ્કર્મ दुचिण्णफल. न० [दुश्चिर्णफल] દુષ્ટ આચરણનું માઠું
दुच्च. त्रि० [द्वितीय]
બીજું दुच्चक्क. त्रि० [द्विभक्र]
सो 'दुचक्कग दुच्चय, विशे० [दुस्त्यज्य]
દુ:ખથી - ઘણી મુશ્કેલી પડે છોડી શકાય તેવું दुच्चर. त्रि० [दुश्चर]
મુશ્કેલથી ચલાય તેવું સ્થાન, મુશ્કેલીથી આચરવા યોગ્ય दुच्चरग. त्रि० [दुश्चरग]
દુઃખે કરી આચરી શકાય તેવું આચરણ दुच्चरिय. न० [दुश्चरित]
ખરાબ આચરણ दुच्चिंतिय. विशे० [दुश्चिन्तित]
ખરાબ આચરણ दुच्चिण्ण. न० [दुश्चिर्ण] દુષ્ટભાવથી કરેલ કાર્ય दुच्चिण्णफल. न० [दुश्चीर्णफल] દુષ્ટ આચરણનું ફળ दुच्चेट्ठिय. न० [दुश्चेष्टित]
ખરાબ ચેષ્ટા, અયોગ્ય પ્રવૃત્તિ दुजडि. पु० [द्विजटिन्]
એક મહાગ્રહ दुज्जम्मय. विशे० [दुर्जन्मक]
જેનો જન્મ ઘણી મુશ્કેલીથી થયો છે તે दुज्जय. त्रि० [दुर्जय]
મુશ્કેલીથી જીતાય એવું दुज्जात. पु० [दुर्यात्]
મુશ્કેલીથી જાવય તેવું दुज्जाय. पु० [दुर्जात]
કષ્ટથી જન્મેલ दुज्जोधन. वि० [दुर्योधनों
यो ‘दुज्जोहन दुज्जोहन-१. वि० [दुर्योधन]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -2
Page 348