________________
आगम शब्दादि संग्रह
दुंदुहय. पु० [दुन्दुभक]
એક મહાગ્રહ दुंदहि. पु० [दुन्दुभि]
यो ‘दुंदुभि दुंदुहिनिग्घोस. पु० [दुन्दुभिनिर्घोष]
દુંદુભિ એક વાજિંત્રનો નાદ-અવાજ दुंदुहिस्सर. पु० [दुन्दुभिस्वर]
દુંદુભિ-એક વાજિંત્ર વિશેષનો અવાજ दुंदुही. स्त्री० [दुन्दुभी]
यो दुंदुभि दुक्कड. न० [दुष्कृत]
દુષ્કૃત્ય, પાપ दुक्कडकारि. त्रि० [दुष्कृतकारिन्]
દુષ્કૃત્ય કે પાપ કરનાર दुक्कडगरिहा. स्त्री० [दुष्कृतगहीं]
પોતે કરેલા પાપ-દુષ્કૃતની નિંદા કરવી તે दुक्कडि. त्रि० [दुष्कृतिन्]
મહાપાપી, નારકી दुक्कय. न० [दुष्कृत]
પાપકર્મ दुक्कयविवाग. पु० [दुष्कृतविपाक]
પાપકર્મનો વિપાક ફળ दुक्कर, विशे० [दुष्कर] દુષ્કર, મુશ્કેલ, કરવું અશક્ય दुक्करकारि. पु० [दुष्करकारिन्]
દુષ્કર કાર્યને કરનાર दुक्करपच्छित्त. न० [दुष्करप्रायश्चित्त]
દુષ્કર એવું પ્રાયશ્ચિત दुक्काल. पु० [दुष्काल]
દુર્ભિક્ષ, અકાલ दुक्कालबहुल. न० [दुष्कालबहुल]
અકાળ કે દુભિક્ષની બહુલતા दुक्कुल. न० [दुष्कुल]
હીનકુળ, અધમકુળ दुक्ख. न० [दुःख]
દુઃખ, કષ્ટ, કલેશ, દુ:ખ આપનાર, અસાતા વેદનીય કર્મ दुक्ख. न० [दुःख]
ભગવતીજી સૂત્રનો એક ઉદ્દેશ दुक्ख. धा० [दुक्ख्]
દુ:ખ આપવું दुक्खक्खय. पु० [दुःखक्षय]
દુ:ખનો ક્ષય दुक्खक्खय?. कृ० [दुःखक्षयार्थ]
દુઃખનો ક્ષય કરવાને માટે दुक्खक्खव. पु० [दुःखक्षय]
દુ:ખ ખપાવનાર, દુઃખનો ક્ષય કરનાર दुक्खखण. न० [दुःखखाण]
દુઃખની ખાણ दुक्खखम. त्रि० [दुःखक्षम]
દુ:ખને ખમનાર-સહન કરનાર दुक्खण, न० [दुःखन]
यो ‘दुक्ख' दुक्खणया. स्त्री० [दुःखन]
દુઃખરૂપ પરિણામ दुक्खत्त. न० [दुःखत्व]
દુ:ખપણું दुक्खदंसि. त्रि० [दुःखदर्शिन]
દુઃખને જોનાર दुक्खदोगच्च. न० [दुःखदौर्गत्य]
દુઃખ અને દુર્ગતિ दुक्खनासणय. पु० [दुःखनाशनक]
દુઃખનો નાશ दुक्खपरंपरा. स्त्री० [दुःखपरम्परा ]
દુઃખની પરંપરા दुक्खभागि. त्रि० [दुःखभागिन्]
દુઃખના ભાગી दुक्खम. न० [दुःक्षम]
ખમવું દુષ્કર, સહન કરવું મુશ્કેલ दुक्खविवाग, न० [दुःखविपाक] અશુભ કર્મનો વિપાક-અનુભાવ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 346