SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह જુઓ ઉપર दिसी. स्त्री० [दिश] દિશા दिसीभाग. पु० [दिग्भाग] यो 'दिसिभाग' दिसीभाय, पु० [दिग्भाग] gयो 'दिसिभाग' दिसोदिस. अ० [दिशोदिश] ચારે દિશામાં दिसोदिसि. अ० [दिशोदिश] ચારે દિશામાં दिस्स. कृ० [दृष्ट्वा] જોઇને दिस्स. धा० [दृश] જોવું દેશાંતરગમન કરનાર दिसालोय. पु० [दिशालोक] દિશાને જોવી તે दिसावलोय. पु० [दिशावलोक] દિશાઓનું અવલોકન કરવું તે दिसाविचारि. त्रि० [दिशाविचारिन्] દિશામાં ફરનાર दिसावेरमण. न० [दिशाविरमण] શ્રાવકનું એક વ્રત-જેમાં દિશામાં જવા-આવવાનું પરિમાણ નક્કી કરાય છે તે दिसासोत्थित. पु० [दिशास्वस्तिक] દક્ષિણા-વર્ત સ્વસ્તિક, નંદાવર્ત, એક દેવવિમાન રૂપકપર્વતનું એક શિખર, એક તાપસવર્ગ दिसासोत्थिय. पु० [दिशास्वस्तिक] જુઓ ઉપર दिसासोवत्थिय. पु० [दिशास्वस्तिक] જુઓ ઉપર दिसासोवत्थियासण. न० [दिशासौवस्तिकासन] એક આસન વિશેષ दिसाहत्थिकूड. पु० [दिशाहस्तिकूट ] ભદ્રશાલવનનું એક ફૂટ दिसि. स्त्री० [दिश] દિશા, દિશાકુમાર દેવતા પન્નવણા-સૂત્રનું એક દ્વારા दसिदाघ. पु० [दिग्दाह] દિશામાં દેખાતો એક પ્રકારનો પ્રકાશ-જેમાં દિશામાં બળતી લાગે दिसिदाह. पु० [दिग्दाह] જુઓ ઉપર दिसिभाग. पु० [दिग्भाग] દિશાનો વિભાગ दिसिभाय. पु० [दिग्भाग] દિશાનો વિભાગ दिसिवय. न० [दिव्रत] શ્રાવકનું છઠું વ્રત-જેમાં દિશાનું પરિમાણ કરાય છે. दिसिव्वय. न० [दिव्रत] दिस्समाण. कृ० [दृश्यमान] દેખાતો दिस्सा. कृ० [दृष्ट्वा] જોઇને दीट्ठी. स्त्री० [दृष्टि] यो 'दिठि दीन. विशे० [दीन] ગરીબ, રાંક, નિર્ધન दीनजाति. विशे० [दीनजाति] ગરીબ જાતિવાળો दीनदिट्ठि. पु० [दीनदृष्टि] નબળી દ્રષ્ટિવાળો दीनपण्ण. पु० [दीनप्रज्ञ] હીનબુદ્ધિવાળો दीनपरक्कम. पु० [दीनपराक्रम] પરાક્રમહીન दीनपरिणय, पु० [दीनपरिणत] દીન થયેલ दीनपरियाय. पु० [दीनपर्याय] હીનક્રિયાવાળી દીક્ષા લેનાર दीनपरिवाल. पु० [दीनपरिवार] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -2 Page 342
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy