________________
करणओ. अ० [करणतस् ]
કરણથી, પ્રયોગથી
करणगुणसेढि. स्त्री० [करणगुणश्रेणि ]
એક શ્રેણિ-વિશેષ
करणजोग. पु० [करणयोग] કરણો યોગ
करणता. स्त्री० [करणता]
કરવું તે
करणताए. कृ० ( कर्तुम् )
કરવાને માટે
करणप्पहाण, न० [करणप्रधान]
डर-प्रधान
करणया, स्वी० [करण]
સંયમ વ્યાપાર
करणया. स्त्री० [करणता]
સંયમ વ્યાપાર-ભાવ
करणया, स्वी० [करणता] કરવું તે
करणवीरिय न० [करणवीर्य ]
ઉત્થાન આદિ ક્રિયા રૂપે પરિણામ પામેલું વીર્ય
करणसच्च न० [करणसत्य ]
ચોક્ત રીતે ક્રિયા કરવી તે करणसत्ति, पु० [करणशक्ति ]
ક્રિયામાં પ્રવૃત્તિ
करणाणुओग. पु० [करणानुयोग ]
એક અનુયોગ
करणिज्ज. त्रि० [करणीय ] કરવા યોગ્ય
करतल न० [ करतल]
હથેળી
करधाण, न० [ करध्मान ]
તાળી પાડવી તે
करपत्त, न० [करपत्र ]
आगम शब्दादि संग्रह
હાથ હલાવવા
करभ, पु० [करभ ] ઊંટનું બચ્ચું करभरवित्ति, पु० [करभरवृत्ति ] અધર્મ આજીવિકા
करमद्द. पु० [करमर्द
કરમદાનું ઝાડ
करय कृ० (कुर्वत्]
●
કરતો
करय, पु० [करक]
ફેરા ઝારી
करयल न० [ करतल]
હથેળી
करयलपुड, पु० / करतलपुड] કરતલ સંપુટ
करवत्त. पु० [करपत्र ]
કરવત
कराल. त्रि० [कराल ]
ઉન્નત, બહાર નીકળતું
करावण. त्रि० [करावण]
કરાવવું
करावेत्ता. कृ० (कारयित्वा ] કરાવીને
करि. त्रि० [करिन् ]
હાથી, હાથવાળો
करिंत. कृ० [कुर्वत्)
કરતો
करिज्ज. कृ० [कारिय]
કરેલું
करिए. कृ० ( कर्तुम् )
કરવાને માટે
करिय. कृ० [ कृत्वा ]
કરીને
करिल्ल, न० [करीर )
કરવત
करपरियत्त न० [करपरिवर्त्त]
વાંસના અંકુર, કૂંપણ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 2
Page 34