________________
आगम शब्दादि संग्रह
.
...
य
જુઓ ઉપર दाहिणपडीग. न० [दक्षिणप्रतीचीन]
દક્ષિણ-પશ્ચિમનો મધ્યભાગ दाहिणपुरत्था. स्त्री० [दक्षिणपौरस्त्या]
દક્ષિણ પૂર્વ, અગ્નિખૂણો दाहिणपुरस्थिम. न० [दक्षिणपौरस्त्य]
જુઓ ઉપર दाहिणपुरास्थिमिल्ल. न० [दक्षिणपौरस्त्य]
જુઓ ઉપર दाहिणभरहद्ध. न० [दक्षिणभरतध]
દક્ષિણ અદ્ધભારત दाहिणभाव. पु० [दाक्षिणभाव]
દાક્ષિણ્યભાવ दाहिणभूय. पु० [दक्षिणभूज]
જમણે હાથે दाहिणभूयंत. पु० [दक्षिणभूजान्त]
દક્ષિણ તરફની ભુજાનો છેડો, જમણા હાથને છેડે दाहिणमाहणकुंडपुर. पु० [दक्षिणमाहनकुण्डपुर]
એક નગરી-વિશેષ दाहिणवात. पु० [दक्षिणवात]
દક્ષિણ દિશાનો વાયુ-પવન दाहिणवाय. पु० [दक्षिणवात]
જુઓ ઉપર दाहिणवेयालि. स्त्री० [दक्षिणवेयाली]
સમુદ્રનો દક્ષિણ તરફનો કિનારો दाहिणहत्थ. न० [दक्षिणहस्त]
જમણો હાથ दाहिणा. स्त्री० [दक्षिणा]
દક્ષિણ દિશા दाहिणाभिमुह. त्रि० [दक्षिणाभिमुख]
દક્ષિણ દિશા સન્મુખ दाहिणावत्त. पु० [दक्षिणावर्त]
જમણી બાજુના આવર્ત, જમણો શંખ दाहिणिंद. पु० [दक्षिणेन्द्र] દક્ષિણ દિશાનો ઇન્દ્ર
दाहिणिल्ल. त्रि० [दाक्षिणात्य] દિક્ષણ દિશામાં થનાર, દક્ષિણ દિશાનું दाहिणिल्लवनसंड. पु० [दाक्षिणात्यवनखंड]
એક વનખંડ दाहीण. त्रि० [दक्षिण]
यो दाहिण' दिअंत. पु० [दिगन्त]
દિશાઓનો અંત दिइ. स्त्री० [दृति]
પાણીભરવાની મશક दिउ. पु० [द्विगु]
દ્વિગુ-સમાસનો એક ભેદ दिउ. पु० [द्विज]
બ્રાહ્મણ दिउत्तम. पु० [द्विजोत्तम]
શ્રેષ્ઠ બ્રાહ્મણ दित. धा० [ददत्]
આપતું दिक्कोण, न० [दिक्कोण]
દિશા-ખૂણો दिक्ख. धा० [दीक्ष]
દિક્ષા દેવી दिक्खा. स्त्री० [दीक्षा]
સંસારત્યાગ, દીક્ષા दिक्खाआयंक. पु० [दीक्षातङ्क]
દીક્ષાનો અંત दिक्खित्ता. कृ० [दीक्षित्वा]
દીક્ષા આપીને दिक्खिय. त्रि० [दीक्षित]
દીક્ષા આપેલ दिगिंछत्ता. स्त्री० [क्षुधात]
ભુખથી પીડાયેલ दिगिंछा. स्त्री० [क्षुधा]
ભુખ, એક પરિસહ दिगिंछापरिगत. त्रि० [क्षुधापरिगत]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 337