________________
दसपुर न० [दशपुर ]
એક નગર
दसपुव्वि. पु० [दशपूर्विन् ]
દશપૂર્વને ધારણ કરનાર दसपुव्वी पु० [ दशपूर्विन्ध
જુઓ ઉપર
दसप्पयार, पु० (दशप्रकार ]
દશ-પ્રકાર
दसम त्रि० [ दशम ]
ચાર ઉપવાસ
दसमभत्त, न० [दशमभक्त]
ચાર ઉપવાસ
दसमभत्तिय, पु० [दशमभक्तिक]
ચાર ઉપવાસ કરનાર
दसमा स्त्री० [ दशमी ] દશમ, પક્ષની દશમી તિિ दसमाण, कृ० [दशत् ]
કરતો, દેશ દેતો
आगम शब्दादि संग्रह
दसमास. पु० [दशमास]
દશ મહિના શ્રાવકની દશમી પ્રતિજ્ઞાનું કાલમાન
दसमी. स्त्री० [ दशमी]
यो 'दसमा '
दसमुद्दियानंतय. पु० [दशमुद्रिकानन्तक ] આંગળીઓમાં પહેરવાનું એક આભુષણ
दसरत न० (दशरात्र)
દશ શત્રિઓનો સમૂહ
दसरत्तठिइवडिया. स्त्री० [दशरात्रस्थितिपतिता] કુલાચાર પ્રમાણે દશ દિવસ સુધી પુત્ર-પુત્રીનો જન્મ મહોત્સવ કરવો તે
दसरह - १. वि० [ दशरथ]
राभ बलदेव ने राशी रेवई नो पुत्र. ४था 'निसढ' મુજબ
दसरह-२ वि० (दशरथ)
दसराय, न० [ दशरात्र ] દશરાત્રિઓનો સમૂહ
दसरायकप्प न० [ दशरात्रकल्प ]
દેશરાત્રિ વિષયક આચાર-વિશેષ, કુલાચારાનુસાર
दसवासपरियाय, पु० [दशवर्षपर्याय ]
જેનો દીક્ષા પર્યાય દશ વર્ષનો છે તે दसवेकालिय न० (दशवेकालिक)
એ નામક એક (મૂળ) આગમસૂત્ર, એક ઉત્કાલિક સૂત્ર दसवेयालिय न० [ दशवैकालिक ]
જુઓ ઉપર
दससमयईिय. त्रि० [ दशसमयस्थितिक] દશ સમયની સ્થિતિવાળું
दसा. स्वी० [दशा)
शा, स्थिति, अवस्था, ये नाम खेड (छेह) खागमसूत्र दसाकप्पववहार, पु० [दशा-कल्प व्यवहार ]
દશા-કલ્પ અને વ્યવહાર એ ત્રણ (છેદ) આગમસૂત્રો જેના કુલ છવ્વીસસ અધ્યયન છે
दसाकप्पववहारधर. पु० (दशा- कल्प-व्यवहारधर] દશા-કલ્પ અને વ્યવહાર એ ત્રણ (છેદ) આગમસૂત્રના ધારક
दसार. पु० [दशाही
સમુદ્ર વિજય આદિ દશ ભાઇઓ લોકમાં લાયક હોવાથી દશાર્હ કહેવાય છે, વાસુદેવ, વાસુદેવ કુટુંબ दसारकुलनंदन. वि० [दशार्हकुलनन्दन
पृथ्वी वसुदेव
दसारगंडिया. स्त्री० [दशारगण्डिका]
જેમાં 'વર્ત'નો અધિકાર છે તેવું અધ્યયન કે ગ્રંથ વિભાગ
दसारचक्क न० [दशार्हचक्र ]
યાદવ સમુહ
दसारमंडल, पु० [दशारमण्डल)
બળદેવ-વાસુદેવનું કુટુંબ
दसारवंस. पु० (दशारवंश ]
દશાનો વંશ
खाखवसर्पिलीना खाहमा नहेव पउमा (राम) रखने वामां वासुदेव नारायण (लक्ष्मण) नापिता
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 2
Page 330