SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह ભીની માટી, કીચડ दगमल. न० [दकमल] મેલ સહિત પાણ્ડી, મેલું ગંદુ પાણી दगमालग. पु० दिकमालक] સૂર્યાભવાસી દેવતાનું એક ક્રીડાસ્થાન दगमालय. पु० [दकमालक] જુઓ ઉપર दगरक्खस. पु० [दकराक्षस] એક તિર્યચત પંચેન્દ્રિય જળ ચર-વિશેષ दगरय. न० [दकरजस्] ભીની રેતી, પાણીનું બિંદુ, રજકણ दगलेव. पु० [दकलेप] નાલી પ્રમાણ પાણીમાં ઉતારવું दगवण्ण. पु० [दकवर्ण] એક મહાગ્રહ दगवार. पु० [दकवार] પાણીનો નાનો ઘડો दगवारक. पु० [दकवारक] જુઓ ઉપર दगवारग, पु० [दकवारक] જુઓ ઉપર दगवारय. पु० [दकवारक] જુઓ ઉપર दगवीणिया, स्त्री० [दकवीणिका दे०] પાણીનો ધોરીઓ-પાણીનો ધોધ दगसंघट्टणलेव. न० [दकसङ्घट्टनलेप] નાભિ સુધી સંઘટ્ટો થાય તેટલું પાણી दगसत्तघाइ. त्रि० [दकसत्वघातिन] જળના પ્રાણીઓની હિંસા કરનાર दगसीम. पु० [दकसीम] મનશિલાક નામના વેલંધરનાગરાજનો આવાસ પર્વત दगसोयरिय. पु० [दकसीकरिक] સાંખ્યમતના અનુયાયી કે જે પાણી ઢોળનાર તરીકે પ્રસિદ્ધ છે, જલના શિકારી दगसोयरिअ. वि० [दकसौकरिक] संख मुंबी नाम (तास) दच्चा. कृ० [दत्वा] આપીને दच्छ. त्रि० [दक्ष] यो दक्ख' दच्छ. धा० [दृश] यो 'दंस' दच्छतर. विशे० [दक्षतर] અતિ ચતુર दज्झमाण. कृ० [दह्यमान] બળતો दट्ठ. त्रि० [दृष्ट] જોયેલ 8. विशे० [दष्ट] ડસેલ, કરડેલ दट्ठव्व. त्रि० [द्रष्टव्य] જોવા લાયક दछ. कृ० [दृष्ट्वा] જોઇને दट्टुं. कृ० [दृष्ट्वा] જોઇને दटुं. कृ० [दृष्टम्] જોઇને दहूण. कृ० [दृष्ट्वा] જોઇને द₹णं. कृ० [दृष्ट्वा ] જોઇને दड्ड. त्रि० [दग्ध] બળેલ, દાઝેલ दढ. त्रि० [दृढ] દ્રઢ, સ્થિર, નિશ્ચલ दढचारित्त. त्रि० [दृढचारित्र] જેનું ચારિત્રદ્રઢ છે તેવો दढचित्त. न० [दृढचित्त] જેનું ચિત્ત દ્રઢ છે તે दढधनु. पु० [दृढधनुष्] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 320
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy