________________
आगम शब्दादि संग्रह
कम्मादान. न० [कर्मादान]
જેનાથી ભારે પાપ થાય તેવા વ્યાપાર कम्मार. पु० [कार]
લુહાર कम्मार. पु० [करि] કારીગર, નોકર कम्मारपुत्तिय. पु० [करिपुत्रिक]
કારીગર પુત્ર कम्मारिय. पु० [कर्यि]
કર્મથી આર્યપણું कम्मावह. त्रि० [कविह]
કર્મને વહન કરનાર कम्मावाइ. पु० [कर्मवादिन]
કર્મને માનનાર कम्मासरीर. न० [कर्मकशरीर]
કાર્પણ શરીર कम्मि. पु० [कर्मिन]
કર્મ કરનાર कम्मिया. स्त्री० [कार्मिकी]
બુદ્ધિનો એક ભેદ कम्मिया. स्त्री० [कर्मिता]
કર્મીપણાનો ભાવ कम्मम्मीसग. न० [कर्मोन्मिश्रक]
મન-વચન-કાયાની ક્રિયા વડે મિશ્ર कम्मोदयपच्चय, न० [कर्मोदयप्रत्यय]
કર્મના ઉદયનું જ્ઞાન કે પ્રતીતિ कम्मोवग. पु० [कर्मोपग]
કર્મનું બંધન कम्मोववण्णग. त्रि० [कर्मोपपन्नक] કર્મોનું બંધન કર્યું છે તે कम्हा. स० [कस्मात्] કેમ, શું કારણથી कय. पु० [क्रय]
ખરીદવું, લેવું कय. त्रि० [कृत]
કરેલ, આચરેલ कय. अ० [दे०]
આપેલ, અનુજ્ઞાત कय. पु० [कच]
વાળ कयंजलि. पु० [कृताञ्जलि]
અંજલિ કરીને कयंत. पु० [कृतान्त]
ભાગ્ય, યમરાજ कयंब. पु० [कदम्ब]
કદંબનું ઝાડ, કલમ कयंबिय. त्रि० [कदम्बित]
કદંબવૃક્ષ સંબંધિ कयक. पु० [कृतक]
કૃત્રિમ ખરીદેલ कयकज्ज. विशे० [कृतकार्य]
કાર્ય કરેલ તે कयकरण. न० [कृतकरण]
કર્મક્ષય કરવામાં ઉદ્યત कयकारियअनुमय. न० [कृतकारितअनुमत]
કરેલ-કરાવેલ-અનુમોદેલ कयकारुण्ण. न० [कृतकारित]
ગૃહીભાવસ્થિત, તપો ભાવિત कयकिरिय. विशे० [कृतक्रिय]
કૃતક્રિય कयग, पु० [कृतक]
કૃત્રિમ, કરેલ कयग, त्रि० [क्रयक]
ખરીદેલું कयगभत्त. न० [कृतकभक्त]
ખરીદેલું ભોજન कयग्गह. पु० [कचग्रह]
મૈથુન આરંભ રત યુવતીના વાળ ગ્રહણ કરવા कयत्थ. पु० [कृतार्थ] ભાગ્યશાળી
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 31