SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह તલ, ચામડી ઉપર થતો કાળા કે લાલ રંગનો તલ, તિલક, તિલક નામનું વૃક્ષ, એક ચૈત્યવૃક્ષ-વિશેષ, तिलक. पु० [तिलक] એક દ્વીપ-એક સમુદ્ર तिलककरणी. स्त्री० [तिककरणी] કપાળે તિલક કરવાની સળી तिलकरयण. न० [तिलकरत्न] એક પ્રકારનું વિશિષ્ટ તિલક तिलग. पु० [तिलक] हुयो 'तिलक' तिलगरयण, न० [तिलकरत्न] यो 'तिलकरयण' तिलगवन. न० [तिलकवन] તિલક નામક વનસ્પતિના ઝાનું વન तिलचुण्ण, न० [तिलचूर्ण] તલનું ચૂર્ણ तिलतंदुलग. न० [तिलतण्डुलक] તલ અને ચોખા तिलतिल. न० [तिलतिल] તલ-તલ માત્ર तिलथंभय. पु० [तिलस्तम्भक] તલનો છોડવો કે વૃક્ષ तिलथंभया. स्त्री० [तिलस्तम्भिका] તલની શિંગ, તલની ફલી तिलदंडसगडिया. त्रि० [तिलदण्डशकटिका] તલના છોડના દાંડાવાળી ગાડી तिलपप्पड. पु० [तिलपर्पट] તલના પાપડ तिलपप्पडग. पु० [तिलपर्पटक] તલના પાપડ तिलपप्पडिया. स्त्री० [तिलपर्पटिका] તલપાપડી तिलपिट्ठ. न० [तिलपिष्ट] ચૂર્ણ કરેલા તલ, તલવટ तिलपुष्फवण्ण. पु० [तिलपुष्पवर्ण] અઠ્ઠયાસી મહાગ્રહમાંનો બત્રીશમો મહાગ્રહ तिलय. पु० [तिलक] यो 'तिलक' तिलयरयणंकिय. न० [तिलकरत्नाङ्कित] વિશિષ્ટ તિલકથી અંકિત થયેલ तिलसंगलिया. स्त्री० [तिलशृङ्गलिका] તલની શીંગ तिलसिंगा. स्त्री० [तिलसिंङ्गा] તલની સિંગ तिलसक्कुलिका. स्त्री० [तिलशष्कुलिका] તલસાંકળી तिलागणि. पु० [तिलाग्नि] તલના ઝાડનો અગ્નિ तिलितिलिय. पु० दे०] તલતલ જેવા तिलोई. स्त्री० [त्रिलोकी] ત્રણ લોક तिलोक्क. न० [त्रैलोक्य] રૈલોક્ય, સ્વર્ગ-મૃત્યુ-પાતાળ એ ત્રણ લોક વર્તી तिलोग. पु० [त्रिलोक] સ્વર્ગ-મૃત્યુ અને પાતાળ એ ત્રણ લોક तिलोगदंसि. पु० [त्रिलोकदर्शिन्] સ્વર્ગ-મૃત્યુ અને પાતાળ એ ત્રણે લોકને જોનાર तिलोत्तमा. स्त्री० [तिलोत्तमा] એક સ્વર્ગીય અપ્સરા तिलोदग. न० [तिलोदक] તલનું પાણી तिलोदय. न० [तिलोदक] તલનું પાણી तिलोय. पु० [त्रिलोक] यो 'तिलग' तिल्लउव्वट्टण. न० [तैल-उद्वर्तन] તેલથી મર્દન કરવું તે तिल्लपूय. पु० [तैलपूय] તેલપૂઆ, તેલના બનેલા માલપૂઆ तिवइ. स्त्री० [त्रिपदी] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 292
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy