________________
સમુદાય, તીર્થકરનું શાસન, તરવાનું સ્થાન, તીર્થંકર
નામકર્મ, પવિત્રયાત્રા સ્થળ,
तित्थ पु० [ तीर्थ
પ્રવચન
तित्थंकर, पु० [ तीर्थकर ]
તીર્થને કરનાર, અરિહંત પરમાત્મા, તીર્થંકરનામકર્મ ઉદયવાળા જીવ तित्थकर, पु० [ तीर्थकर ] જુઓ ઉપર तित्थकरणसील. पु० [ तीर्थकरणशील]
જેનો તીર્થની સ્થાપનાનો આધાર છે તે तित्थकरनाम न० [ तीर्थकरनामन् ]
નામકર્મની એક પ્રકૃતિ-જેના ઉદયે જીવ તીર્થંકરપણું પામે
तित्थगर. पु० [ तीर्थकर ]
'खो' तित्थंकर'
तित्थगरगंडिया, स्वी० [ तीर्थकरकण्डिका]
જેમાં તીર્થંકર વિષયક વર્ણન આવે છે તેવું અધ્યયન વિશેષ ગ્રંથ વિભાગ
तित्थगरचियगा. स्त्री० [ तीर्थकरचितका ]
તીર્થંકરની ચિંતા
तीत्थगरत्त न० [ तीर्थकरत्व]
आगम शब्दादि संग्रह
તીર્થંકરપણું
तित्थगरनाम न० [ तीर्थकरनामन् ]
'तित्थकरनाम
तित्थगरनामगोत्त न० [ तीर्थकरनामगोत्र ]
નામકર્મની એક પ્રકૃતિ-જૈના ઉદયથી તીર્થંકર નામ
ગોત્રની પ્રાપ્તિ થાય છે.
तित्थगरनामगोय न० [ तीर्थकरनामगोत्र ]
જુઓ ઉપર
तित्थगरमायर. स्त्री० [ तीर्थकरमातृ]
તીર્થંકર દેવની માતા
तित्थगरवंस. पु० [ तीर्थकरवंश ]
તીર્થંકરનો વંશ
तित्थगरवयणकरण, त्रि० [ तीर्थकरवचनकरण ]
તિર્થંકરના વચન-આજ્ઞાને અનુસરનાર
तित्थगरसरीरग न० [ तीर्थकरशरीरक] તીર્થંકરનું શરીર-કાયા तित्थगरसिद्ध. पु० [ तीर्थकरसिद्ध] તીર્થંકરપણે સિદ્ધ થનાર तित्थगराइसय. पु० [ तीर्थकरातिशय]
तीर्थकरना (योत्रीश) अतिशय विशेषता तित्थगराभिमुह. त्रि० [ तीर्थकराभिमुख ] તીર્થંકરની સન્મુખ
तित्थगराभिसेय, न० [ तीर्थकराभिषेक ]
તીર્થકરનો જન્મ, દીક્ષા કે નિર્વાણ વખતે થતો સ્નાનાભિષેક
तित्थधम्म न० [ तीर्थधर्म]
તીર્થધર્મ
तित्थपवत्तण न० [ तीर्थप्रवर्तन ]
તીથને પ્રવર્તાવવું તે, ચતુર્વિધ સંઘ કે શાસનની સ્થાપના કરવી તે
तित्थप्पवत्तय. पु० [ तीर्थप्रवर्तक]
તીર્થને પ્રવર્તાવનાર, ચતુર્વિધ સંઘ કે શાસનની સ્થાપના-અરિહંત
तित्थभेय. पु० [ तीर्थभेद ]
તીર્થમાં ભેદ કરવો તે
तित्थयर पु० [ तीर्थकर ]
हुथ्यो 'तित्थकर'
तित्थयरगंडिया. स्त्री० [ तीर्थकरणण्डिका]
ठुथ्यो' तित्थगरगंडिया'
तित्थयरत्त न० [ तीर्थकरत्व]
તીર્થંકરપણું
तित्थयरनाम न० [ तीर्थकरनामन् ]
यो तित्थकरनामन्
तित्थयरनामगोय न० [ तीर्थकरनामगोत्र ]
'तित्थयरनामयोग
तित्थयरनामबंध. पु० [ तीर्थकरनामबन्ध] તીર્થંકર નામકર્મ બાંધવુ તે
तित्थयरपयासिय, न० [ तीर्थकरप्रकाशित ] તીર્થંકરે કરેલ પ્રરૂપેલ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -2
Page 287