________________
आगम शब्दादि संग्रह
તપાવેલ સોના જેવું ઉજ્જવળ तवणिज्जकूड. पु० [तपनीयकूट]
જંબુદ્વીપના રૂચક પર્વતનું એક ફૂટ तवणिज्जमय. न० [तपनीयमय]
તપાવેલા સોના રૂપ तवणिज्जामय. न० [तपनीयमय]
જુઓ ઉપર तवणीय. त्रि० [तपनीय]
તપવા યોગ્ય तवतणुयंत. न० [तपतनुकङ्ग]
તપથી કૃશ થયેલ કાયા तवतेण. त्रि० [पतस्तेन]
તપસંબંધિ જુઠું બોલનાર, તપનો ચોર तवतेयसिरीय, स्त्री० [तपतेजस्श्रीक]
તપના તેજ રૂપ લક્ષ્મી तवनियम. पु० [तपनियम]
નિયંત્રિત તપ, તપ અને નિયમ तवनेहपान. न० [तपस्नेहपान]
તપરૂપી સ્નિગ્ધ પાન तवपडिमा. स्त्री० [तपप्रतिमा]
તપ-પ્રતિજ્ઞા तवपोय. पु० [तपपोत]
તપરૂપી જહાજ तवप्पहाण. त्रि० [तपःप्रधान]
તપમાં પ્રધાન, ઉત્તમતપ तवभूमि, स्त्री० [तपेभूमि]
તપભૂમિ, જ્યાં તપ કરાયો હોય તે સ્થાન तवबल. न० [तपोबल] તપનું સામર્થ્ય, દશપ્રકારના બળમાંનું એક બળ तवमग्गगइ. स्त्री० [तपोमार्गगति]
ઉત્તરઋયણ સૂત્રનું એક અધ્યયન तवमय. पु० [तपोमद]
તપનો મદ तवय. पु० [तपक]
તપ કરનાર, તાવડો तवविनय. पु० [तपोविनय]
તપ વડે અજ્ઞાનને હરે અને મોક્ષને આપે તે વિનય तवविसय. पु० [तपोविषय]
તપનો વિષય तवविसिट्ठया. स्त्री० [तपोविशिष्टता]
તપ સંબંધિ વિશેષતા तवविहीणया. स्त्री० [तपोविहीनता]
તપ રહિતતા तवसंजम. न० [तप:संयम]
તપ પ્રધાન સંયમ तवसमायारी. स्त्री० [तप:समाचारी]
બાર પ્રકારે તપ કરવું તે, તપનું અનુષ્ઠાન तवसमाहि. पु० [तप:समाधि]
તપની સમાધિ, કેવળ નિર્જરાર્થે તપ કરવું तवसमाहिआरूढ. त्रि० [तपःसमाधिआरूढ]
તપરૂપ સમાધિ ઉપર સવાર થયેલ तवसामायारी. त्रि० [तप:सामाचारी]
यो तवसमायारी' तवसूर. त्रि० [तपःशूर]
તપ કરવામાં શૂર तवस्सि. विशे० [तपस्विन्]
તપસ્વી, ઉગ્રતપ કરનાર तवस्सिवच्छलया. स्त्री० [तपस्विवत्सलता]
તપસ્વી પરત્વેની ભક્તિ-વત્સલતા तवस्सिवेयावच्च. न० [तपस्विवैयावृत्त्य]
તપસ્વીની સેવા-ભક્તિ કરવી તે तवाइय. पु० [तपादिक]
તપ વગેરે तवायार. पु० [तपाचार]
તપ સંબંધિ આચાર, પાંચ આચારમાંનો એક આચાર तवारिह. त्रि० [तपोह)
તપને યોગ્ય, દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંનો એક ભેદ तवित. त्रि० [तप्त] તપેલ, ગરમ થયેલ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 276