________________
તેનું બમણ
तब्भत्तिग, त्रि० (तद्भक्तिक]
તેનો સેવક
तब्भत्तिय विशे० [तद्भक्तिक]
તેનો સેવક
तब्भव पु० [ तद्भव ]
તે ભવ, વર્તમાન ભવ
तब्भवमरण न० [ तद्भवमरण]
મરણનો એક ભેદ, તે ભવ સંબંધિ મરણ तब्भववेयणिज्ज, न० [तद्भववेदनीय]
તે જ ભવે વેદના યોગ્ય
तब्भारिय त्रि० (तद्वारिक દાસ, નોકર
तब्भावनाभाविय, विशे० तद्भावनाभावित ]
તે અનુષ્ઠાન ભાવના વડે ભાવિત
तम. पु० [ तमस् ]
अंधार, मोह, खज्ञान
तमंतम. पु० [तमस्तमस् ]
સાતમી નરકપૃથિવી, તેનો જીવ
तमंधकार. पु० [ तमोन्धकार ]
ઘોર અંધકાર तमंधया, न० ( तमोन्धत्व ] ઘોર અંધત્વ અત્યંત અજ્ઞાન
तमतमप्पभा. स्त्री० [तमस्तमः प्रभा]
સાતમી નરક,
तमतमप्पभा. स्त्री० [तमस्तमः प्रभा] સાતમી નરક પૃથ્વીનું ગોત્ર
तमतमा. स्त्री० [ तमस्तमा]
ગાઢ અંધકારવાળી સાતમી નરક-પૃથ્વી तमतमय, पु० / तमस्तमाज]
સાતમીનરકમાં ઉત્પન્ન, સાતમી નરકના જીવ
तमपज्जलण. त्रि० [तमः प्रज्वलन ]
आगम शब्दादि संग्रह
तमप्पभा. स्त्री० [तमः प्रभा] છઠ્ઠી નરક પૃથ્વી तमप्पविट्ठ. त्रिo [तमः प्रविष्ट ]
અંધકારમાં પ્રવેશેલ
तमबल, त्रि० [तमोबल) સમદાચારી, તસ્કર
तमबलपलज्जण. पु० [ तमोबलप्रलज्जन ] તમોબળથી રક્ત,
तमबलपलज्जण, पु० [ तमोबलप्रलज्जन ] ઉદ્ધત પુરુષોનો સમૂહ
तमस पु० [ तमस् ]
અંધકાર
तमा, स्वी० [तमा] છઠ્ઠીનરક પૃથ્વી,
तमा. स्त्री० [तमा]
નિચી દિશાનું નામ
तमाय पु० [ तमाज] છઠ્ઠીન નરકના જીવ
तमाल. पु० [तमाल ]
तमाल आ
तमालपत्त, न० [ तमालपत्र ]
તમાલવૃક્ષના પાન
तमिस न० [ तमिस्न ]
અંધારું
तमिसंधयार. पु० (तमिस्नन्धकार)
ગાઢ અંધકાર
तमिसगुहा. स्त्री० [तमिस्नगुफा ] એક ગુફા
तमिसगुहाकूड. पु० [तमिस्नगुफाकूट ] એક ગૂઢ
तमुकाय पु० [ तमस्काय]
અરુણવર સમુદ્રમાંના પાણીના સૂક્ષ્મપરિણામ રૂપ અંધકારસમૂહ
અજ્ઞાન રૂપ અંધકારને લીધે ક્રોધાદિ અગ્નિથી બળનાર
तमपडल, न० [तमःपटल)
જ્ઞાનાવરણરૂપ ઢાંકણ, અંધકાર સમૂહ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 2
तमुक्काइय पु० [तमस्काधिक ]
તમસ્કાય કરનાર દેવ, તમસ્કાય સંબંધિ
Page 271