________________
आगम शब्दादि संग्रह
તેટલું જ तत्तिल. त्रि० [तावत्]
તેટલું तत्तिव्वज्झवसाण, त्रि० [तत्तीव्राध्यवसान]
તે આરંભ આદિમાં તીવ્ર અધ્યવસાયવાળો तत्तो. अ० [ततस्]
ત્યારપછી तत्थ. अ० [तत्र]
ત્યાં, તે સ્થાને तत्थ. न० [तथ्य]
સત્ય तत्थ. त्रि० [त्रस्त]
ત્રાસ પામેલ तत्थगत. त्रि० [तत्रगत]
ત્યાં ગયેલ तत्थगय. त्रि० [तत्रगत]
ત્યાં ગયેલ तत्थवक्कम. विशे० [तत्रावक्रम]
તેથી ઉત્પન્ન तत्थवि. अ० [तत्रापि]
ત્યાં પણ तस्थिमं. अ० [तत्र-इदम्]
તે-આ तत्थेव. अ० [तत्रैव]
ત્યાં જ तथागत. पु० [तथागत] ભવભ્રમણથી નીકળેલ, ભવભ્રમણથી નિવૃત્ત થયેલ
અરિહંતાદિ तथावेद. पु० [तथावेद]
તે પ્રકારે વેદવું तदज्झवसाण, त्रि० [तदध्यवसान]
તેમાં આરંભ ક્રિયામાં જેનું ચિત્ત રહેલું છે તે तदज्झवसिय. त्रि० [तदध्यवसित]
તેમાં-આરંભ ક્રિયાદિમાં ચિત્ત રાખેલ तट्ठ. पु० [तदर्थ]
તે પદાર્થ કે વસ્તુ तट्ठोवउत्त. त्रि० [तदर्थोपयुक्त]
તે વસ્તુમાં ઉપયોગવાળો तदट्ठोवओग. त्रि० [तदर्थोपयोग]
તે વસ્તુનો ઉપયોગ तदनुरूव. न० [तदनुरूप]
તેના જેવું तदन्नवत्थुत. त्रि० [तदन्यवस्तुक] વાદીએ જે સાધનનો ઉપન્યાસ કરેલ હોય તેથી ભિન્ન વસ્તુ લઇને પ્રતિવાદી ઉત્તર આપે તે तदन्नवयण. न० [तदन्यवचन]
વ્યુત્પત્તિથી ભિન્ન અર્થને કહેનાર-રૂઢ શબ્દો तदप्पियकरण. त्रि० [तदर्पितकरण]
તેમાં મન-વચન-કાયાને અર્પણ કરનાર तदस्सिय. न० [तदाश्रित]
તેનું આશ્રિત तदहुत्तम. न० [तदाहृतम्]
તેને બોલાવવું तदा. अ० [तदा]
ત્યારે तदानुरूव. त्रि० [तदानुरूप]
તેના જેવું तदावरणिज्ज. न० [तदावरणीय]
તેને આવરક કર્મ तदाहार. पु० [तदाधार]
પૃથ્વી આદિનો આધાર જેને છે તે तदुभय. त्रि० [तदुभय]
તે-બે
तदुभयपइट्ठिय. न० [तदुभयप्रतिष्ठित]
તે-ધનોદધિ-ધનવાત એ બંને ઉપર રહેલ એવું तदुभयप्पओगनिव्वत्तिय. त्रि० [तदुभयप्रयोगनिर्वर्तित]
તે બેના પ્રયોગ-વ્યાપારથી ઉત્પન્ન થયેલ तदुभयभविय. न० [तदुभयभविक]
આ ભવ અને પરભવ બંનેના જનાર तदुभयभवियनाण. न० [तदुभयभविकज्ञान]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 268