________________
आगम शब्दादि संग्रह
तंती. स्त्री० [तन्त्रीस्थान]
વીણા, તંતુવાદ્ય तंतीठाण. न० [तन्त्रीस्थान]
વીણા વગાડવાનું સ્થાન-વિશેષ तंतीसम. त्रि० [तन्त्रसम]
વીણાના શબ્દ જેવું तंतु. पु० [तन्तु]
તાંતણા, દોરા, તાર तंतुउग्गय. त्रि० [तन्तुउद्गत]
તાંતણામાંથી બનેલ કે પેદા થયેલ तंतुगय. त्रि० [तन्तुगत]
તાંતણાપણાને પ્રાપ્ત થયેલ तंतुज. त्रि० [तन्तुज]
વસ્ત્ર, કંબલ तंतुमय. न० [तन्तुमय]
તાંતણાયુક્ત तंतुवाय. पु० [तन्तुवाय]
કપડાં વણનાર, વણકર तंतुवायसाला. स्त्री० [तन्तुवायशाला]
વણકર શાળા, વણાટ શાળા तंदुल. पु० [तन्दुल]
ચોખા, ભાત, એક લીલી વનસ્પતિ तंदुल. पु० [तन्दुल]
એ નામનો એક મસ્ય तंदुलछिन्नग, त्रि० [तन्तुलछिन्नक]
તંદુલ પ્રમાણ કકડા કરેલ तंदुलमच्छ. पु० [तन्दुलमत्स्य]
ચોખાના દાણા જેવડો મસ્ય तंदुलवाह. न० [तन्दुलवाह]
એક દ્રષ્ટાંત-વિશેષ तंदुलवेयालिय. न० [तन्दुलवैचारिक]
એક (પ્રકીર્ણક) આગમસૂત્ર तंदुलेज्जग. पु० [तन्दुलीयक]
તાંદળજો, એક શાક तंब. न० [ताम्र]
તાંબુ, ધાતુની એક જાત तंबकरोडय. न० [ताम्रकरोडय]
તાંબાની કથરોટ કે ચાલો तंबखंड. न० [ताम्रखण्ड]
તાંબાનો ટુકડો तंबग. पु० [ताम्रक]
એક ચઉરિન્દ્રિય જીવ तंबगोल. पु० [ताम्रगोल]
તાંબાનો ગોળો तंबच्छि. स्त्री० [ताम्राक्षि]
તામ્રવર્ણ યુક્ત तंवच्छिकरण. त्रि० [ताम्रीक्षिकरण]
તામ્રવર્ણ યુક્ત કરવું તે तंबछिवाडिया. स्त्री० [ताम्रछिवाडिया]
તામ્રવર્ણનું દ્રવ્ય વિશેષ, તાંબાનું ઢાંકણ तंबनह. त्रि० [ताम्रनख]
તાંબાના જેવા લાલ નખવાળો तंबपत्त. न० [ताम्रपात्र]
તાંબાનું પાત્ર-ઠામ तंबपाय. न० [ताम्रपात्र]
તાંબાનું પાત્ર-ઠામ तंबबंधन. न० [ताम्रबन्धन]
તાંબાનું બંધન तंबभरिय. त्रि० [ताम्रभरित]
તાંબાથી ભરેલું तंबभार. पु० [ताम्रभार]
તાંબાનો ભાર तंबरासि. पु० [ताम्रराशि]
તાંબાનો ઢગલો तंबलोह. पु० [ताम्रलोह]
તાંબાનો લોભ तंबागर. पु० [ताम्राकर]
તાંબાની ખાપ तंबिय. न० [ताम्रिक] પરિવ્રાજકને પહેરવા યોગ્ય ઉપકરણ વિશેષ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 262