________________
आगम शब्दादि संग्रह
कप्पविमाणोववत्तिगा. स्त्री० [कल्पविमानोपपत्तिका]
જેના વડે દેવલોકની પ્રાપ્તિ થાય તેવી આચરણા कप्पविमाणोववत्तिय. पु० [कल्पविमानोपपत्तिक]
કલ્પ વિમાને ઉત્પન્નથનાર कप्पसामि. पु० [कल्पस्वामिन्]
छन्द्र कप्पाईय. पु० [कल्पातीत] કલ્પાતીત-દેવવિશેષ રૈવેયક અને અનુત્તરના દેવ, સ્થિતિકલ્પ આદિ સાધુઆચારમર્યાદાને ઉલ્લંઘી ગયેલ
તીર્થકર-કેવળી આદિ कप्पाग. पु० [कल्पाक] શય્યાતર, એક સ્થાનના ઘણા માલિક પૈકી એકને મુખ્ય
માલિક કલ્પવા તે, સાધુ कप्पाग. वि० [कल्पाक
यो 'कप्प' कप्पातीत. पु० [कल्पातीत]
यो ‘कप्पाईय' कम्पातीतग. पु० [कल्पातीतक]
सो '64२' कप्पातीतय. पु० [कल्पातीतज] કલ્પાતીતદેવ कप्पातीत. पु० [कल्पातीतक] કલ્પાતીતદેવ कप्पातीय. पु० [कल्पातीत]
यो 'कप्पाईय' कप्पातीया. पु० [कल्पातीतक]
यो '५२' कप्पाय. पु० [कल्पाक]
यो 'कप्पाग' कप्पाव. धा० [कल्पय]
વિચારતો कप्पावेत. कृ० [कल्पयत्] વિચારતો कप्पास. पु० [कसि] કપાસ, પ્રાચીન મત
कप्पासट्टिमिंज. न० [दे०]
એક ત્રિઇન્દ્રિય જીવ कप्पासद्विमिंजिया. स्त्री० [कापसास्थिमजिका]
એક ત્રિ-ઇન્દ્રિયજીવ વિશેષ कप्पासरोम. न० [कासिरोमन्]
કપાસની રુંવાટી कप्पासलोम. न० [कासिरोमन्]
કપાસની રુંવાટી कप्पासवण. न० [कासिवन]
કપાસનું વન कप्पासिअ. पु० [कासिक ] કપાસનો વેપાર कप्पिंद. पु० [कल्पेन्द्र] વિમાનવાસીનો ઇન્દ્ર कप्पित्थिया. स्त्री० [कल्पस्त्री ] કલ્પવાસી દેવી कप्पिय. त्रि० [कर्तित]
કાપેલું, છેદેલું कप्पिय. त्रि० [कल्पिक]
અનુમત, અનિષિદ્ધ, યોગ્ય, ગીતાર્થ, ગોઠવેલું-રચેલું कप्पिया. स्त्री० [कल्पिका] સાધુને લેવા યોગ્ય, સાધુને કલ્પત, રચિત, ગોઠવેલ, स्थातुं, लिमित, व्यवस्थित, छिन्न, कप्पिया. स्त्री० [कल्पिका]
એ નામક એક કાલિક સૂત્ર, એક ઉપાંગ સૂત્ર कप्पियाकप्पिय. पु० [कल्पिकाकल्पिक]
એક આગમ સૂત્ર कप्पूर. पु० [कर्पूर ]
એક આગમ સૂત્ર कप्पूरपूड. पु० [कर्पूरपूट]
કપૂરનો પડો कप्त. कृ० [कल्पमान] કલ્પતું कप्पेत्ता. कृ० [कल्पयित्वा] કલ્પીને
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 26