________________
आगम शब्दादि संग्रह
जिनसासनपरंमुह. त्रि० [जिनशासनपराङ्मुख]
જૈન દર્શનથી વિમુખ जिनसीस. पु० [जिनशिष्य]
જિનેશ્વરના શિષ્ય ગણધારાદિ जिनातिसेस. पु० [जिनातिशेष]
જિનેશ્વરનો મહિમા जिनेस. पु० [जिनेश]
અરિંહત ભગવંત जिनेसर. पु० [जिनेश्वर]
જુઓ ઉપર जिनोत्तम. पु० [जिनोत्तम]
જુઓ ઉપર जिनोदिट्ठ. विशे० [जिनोदिष्ट]
આપ્તપુરુષ કે અરિહંતે દર્શાવેલ जिनोवएस. पु० [जिनोपदेश]
અરિહંતનો ઉપદેશ जिब्भगार. पु० [जिह्वाकार]
જીભનો આકાર બનાવનાર એક કારીગર जिब्भछिन्नग. पु० [जिह्वाछिन्नक]
જીભને છેદનાર, કપાયેલ જીભવાળો जिब्भछिन्नय. पु० [जिह्वाछिन्नक] यो पर जिब्भा. स्त्री० [जिह्वा]
જીભ, પાંચ ઇન્દ્રિયમાંની એક ઇન્દ્રિય जिब्भामय. त्रि० [जिह्वामय]
જીભ સંબંધિ जिब्भामयदुक्ख. न० [जिह्वामयदुःख]
જીભને પ્રતિકૂળ સંયોગથી થતી દુઃખ जिब्भामयसुक्ख. न० [जिह्वामयसुख]
જીભને અનુકૂળ સંયોગથી થતી સુખ जिब्भामात. त्रि० [जिह्वामय]
જીભ સંબંધી जिभिंदिय. न० [जिह्वेन्द्रिय]
જિહાઇન્દ્રિય, રસનેન્દ્રિય, જીભ जिभिंदियत्त. न० [जिह्वेन्द्रियत्व] રસના-ઇન્દ્રિયપણું
जिभिंदियत्थोग्गह. पु० [जिह्वेन्द्रियार्थावग्रह]
જીભ ઇન્દ્રિય વિષયક સામાન્ય બોધ जिभिंदियधारणा. स्त्री० [जिहेन्द्रियधारणा]
જીભ ઇન્દ્રિય વિષયક ધારણા-સામાન્ય બોધ પછીનો નિશ્ચય जिभिंदियनिग्गह. पु० [जिह्वेन्द्रियनिग्रह]
જીભ-ઇન્દ્રિયના વિષયોને અંકુશમાં રાખવા जिभिंदियपच्चक्ख. न० [जिह्वेन्द्रियप्रत्यक्ष]
જીભ ઇન્દ્રિય સન્મુખ जिभिंदियपरिणाम. पु० [जिह्वेन्द्रियपरिणाम]
જીભ-ઇન્દ્રિયના વિષય સંબંધિ ભાવ जिभिंदियभावना. स्त्री० [जिह्वेन्द्रियभावना]
જીભ ઇન્દ્રિય વિષયક ભાવના जिभिंदियबल. पु० [जिह्वेन्द्रियवल]
બળના એક પ્રકાર-રસનેન્દ્રિયની શક્તિ जिभिंदियमुंड. पु० [जिह्वेन्द्रियमुण्ड]
જીભ-ઇન્દ્રિયને જીતનાર जिभिंदियलद्धि. स्त्री० [जिहेन्द्रियलब्धि]
જીભ-ઇન્દ્રિયની પ્રાપ્તિ जिब्भिया. स्त्री० [जिहिका]
જીભ, જીભના આકારે રહેલ પદાર્થ जिमिय, त्रि० [जिमित]
ભોજન કરેલ जिम्म. त्रि० [जिम्ह]
કપટ, માયા जिम्ह. त्रि० [जैम्ह]
કપટી, માયાવી जिय. न० [जित]
हित, ४य, तेल, वश रेल, त-मायार जिय. पु० [जीव]
सो 'जिव' जियंतग. पु० [जीवान्तक]
એક પ્રકારની વનસ્પતિ जियंती. स्त्री० [जीवन्ती]
એક જાતની વેલ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 233