________________
आगम शब्दादि संग्रह
जावज्जीव. अ० [यावज्जीव]
જીંદગી પર્યત जावज्जीविग. अ० [जावज्जीविक]
જ્યાં સુધી જીવ રહે ત્યાં સુધી जावणिज्ज. त्रि० [यापनीय ]
यो 'जवणिज्ज' जावता. अ० [यावत्] मी 'जाव' जावति. स्त्री० [यावी]
सो 'जावई जावतिय. अ० [यावत्]
જેટલું जावय. पु० [यापक]
રાગદ્વેષને જતા કરનાર जावय. पु० [जापक]
જાપ કરનાર जावय. पु० [ज्ञापक]
જણાવનાર जावेत. कृ० [यापयत्]
જતો, ગમન કરતો जासुअण. पु० [जपासुमनस्]
જાસુદના ફુલ जासुमण. न० [जपासुमनस्]
જુઓ ઉપર जासुमणकुसुम. न० [जपासुमनस् कुसुम]
જાસુદના ફુલ जासूमणसूरसरिसवण्ण. विशे० [जपासूमनस् सूर्यसदशवर्ण]
ઉગતા સૂર્ય કે જાસુદના ફુલ જેવો વર્ણ जासुमणा. पु० [जपासुमनस्]
જાસુદના કુલ जासुयण. पु० [जपासुमनस्]
જુઓ ઉપર जाहग. पु० [जाहक]
જેના શરીરમાં કોશ હોય તેવું પ્રાણી जाहा. पु० [जाहक]
જુઓ ઉપર जाहिं. अ० [यत्र]
જ્યાં, જે સ્થાને जाहिया. स्त्री० [जाहिका]
સાહી, જીવ-વિશેષ जाहे. अ० [यदा]
જ્યારે जि. धा० [जि]
જય કરવો जिअविग्घ. त्रि० [जितविघ्न]
જેણે વિપ્નોને જીતી લીધા છે તે जिअसत्तु. वि० [जितशत्रु
यो 'जियसत्तु-३५ जिइंदिय. विशे० [जितेन्द्रिय]
ઇન્દ્રિયોને વશ કરનાર जिंघ. धा० [घ्रा]
સુંઘવું, ગંધ લેવી जिघंत. कृ० [जिघ्रत्]
સુંઘતો जिच्चमाण. कृ० [चीयमान]
એકઠું કરતો जिच्चा. कृ० [चित्वा]
એકઠું કરીને जिण. पु० [जि]
જીતવું, રાગદ્વેષને સર્વથા જીતવા, વશ કરવું जिणंत. कृ० [जयत्]
જીતવો, વશ કરતો जिणक्खाय. न० [जिनख्यात]
જિનેશ્વરે પ્રરૂપેલ કહેલ जिणवरिंद. पु० [जितवरेन्द्र ]
તીર્થકર દેવ जिणिंद. पु० [जिनेन्द्र]
જિનેન્દ્ર जिणिंदभवन. न० [जिनेन्द्रभवन] જિનાલય, જિનેશ્વરનું ભવન
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 229