________________
आगम शब्दादि संग्रह
જાતક, જન્મેલ जायण. न० [यातन]
પીડા કરવી તે जायणजीवि. त्रि० [याचनाजीविन]
યાચના-માંગવા ઉપર જેની આજીવિકા છે તે, ભિક્ષક जायणा. स्त्री० [याचना]
યાચના, માંગણી, ભીખ માંગવી તે जायणा. स्त्री० [याचना]
એક પરીષહ-વિશેષ जायणा. स्त्री० [यातना]
પીડા
जायणावत्थ. न० [याचनावस्त्र]
યાચના વસ્ત્ર, ભિક્ષાર્થે જેમાં પાત્ર લઈ જવાય તે ઝોળી जायणी. स्त्री० [याचनी]
આહારાદિકની માંગણી કરવાની ભાષા जायतेज. पु० [जाततेजस्]
અગ્નિ जायतेय. पु० [जाततेजस्]
અગ્નિ जायत्थाम. त्रि० [जातस्थामन्]
બળવાન થયેલ जायथाम. त्रि० [जातस्थामन्] यो पर जायनिंदुया. स्त्री० [जातनिद्रुता]
જેના જન્મેલ બાળક મૃત હોય તે जायपइट्ठ. न० [जातप्रतिष्ठ]
અંકુર ઉપર રહેલ जायपक्ख. त्रि० [जातपक्ष]
જેને પાંખ ઉત્પન્ન થયેલ છે તે जायमाण. कृ० [जायमान]
જતો એવો जायमूक. पु० [जातमूक]
જન્મથી મુંગો जायमेय. त्रि० [जातमेदस्]
ચરબી યુક્ત થવું, જાડા થવું जायय. त्रि० [जातक]
જન્મેલ, જાતક जायरूप. न० [जातरूप]
સુવર્ણ जायरूपपाय. न० [जातरूपपात्र]
સુવર્ણપાત્ર जायरूव. न० [जातरूप]
સુવર્ણ जायरूवकंड. पु० [जातरूपकाण्ड]
સુવર્ણનો એક કાંડ जायरूवपाय. न० [जातरूपपात्र]
સુવર્ણપાત્ર जायरूवबंधण, न० [जातरूपबन्धन]
સુવર્ણ બંધન जायरूवमय, न० [जातरूपमय]
સુવર્ણયુક્ત जायरूववडेंसय, न० [जातरूपावतंसक]
સોનાનો મેરુ પર્વત जायसंसय. त्रि० [जातसंशय]
જેને સંશાય ઉત્પન્ન થયેલ છે તે जायसड्ड, त्रि० [जातश्रद्ध]
જેને શ્રદ્ધા ઉત્પન્ન થયેલ છે તે जाया. स्त्री० [यात्रा]
gो जाता' जाया. स्त्री० [जाता]
हुमो जाता जायाइ. पु० [यायाजिन्]
અવશ્ય યજ્ઞ કરનાર जायामाया. स्त्री० [यात्रामात्रा ]
સંયમ નિર્વાહની મર્યાદા जायामायावत्तिय. पु० [यात्रामात्रावृत्तिक]
સંયમ નિર્વાહની મર્યાદાપૂર્વક જીવનાર जायामायावित्ति. स्त्री० [यात्रामात्रावृत्ति]
સંયમ નિર્વાહની મર્યાદાવાળુ જીવન जायामायावुत्तिय. पु० [यात्रामात्रावृत्तिक] gयो 'जायामायावत्तिय
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 227