________________
आगम शब्दादि संग्रह
પિતા, માતાપિતા जण(/न)वत. पु० [जनपद]
દેશ, રાષ્ટ્ર जण(/न)वद. पु० [जनपद]
દેશ, રાષ્ટ્ર जण(/न)वय. पु० [जनपद]
દેશ, રાષ્ટ્ર जणवयकहा. स्त्री० [जनपदकथा]
દેશકથા, જનપદ સંબંધિ વાતો जणवयकल्लाणिया. स्त्री० [जनपदकल्याणिका]
ચક્રવર્તીની રાણીઓ जणवयपाल. पु० [जनपदपाल ]
દેશનો પાલનહાર, રાજા जणवयपिय. पु० [जनपदप्रिय]
લોકપ્રિય, जणवयपुरोहिय. पु० [जनपदपुरोहित]
લોકમાં શાંતિકર્મ કરનાર, પુરોહિત जणवयविहार. पु० [जनपदविहार]
એક ગામથી બીજે ગામ વિચરવું તે जणवयसच्च. न० [जनपदसत्य]
દશ પ્રકારના સત્યનો પહેલો ભેદ जणवयांतर. न० [जनपदान्तर]
દેશની અંદર जणवाय. पु० [जनवाद]
લોક સાથે વાર્તાલાપ કરવો તે, વાર્તાલાપની કળા जणवूह. पु० [जनव्यूह]
ચક્રાદિ આકારે રહેલ જનસમુદાય जणसद्द. पु० [जनशब्द]
માણસોનો અવાજ, કોલાહલ जणसन्निवाय. पु० [जनसन्निपात]
જુદા જુદા સ્થળેથી લોકોનું એક સ્થાને મળવું जणिय. विशे० [जनित]
ઉત્પન્ન થયેલ जणी. स्त्री० [जनी]
સ્ત્રી, નારી
जणुक्कलिया. स्त्री० [जनोत्कलिका]
માણસોનો નાનો સમૂહ जणुम्मि. स्त्री० [जनोमि]
માણસોના મોટા ટોળા, જન ઊર્જા जणेमाण. कृ० [जायत्] ઉત્પન્ન થતો जण्ण. विशे० [जन्य]
જનહિત, લોકહિતકર, ઉત્પન્ન થવા યોગ્ય जण्ण. पु० [यज्ञ]
य, पूस, होम, श्राद्ध, मर्यना जण्णइ. पु० [याज्ञिक]
યજ્ઞ કરનાર, जण्णइ. पु० [याज्ञिक]
તાપસની એક જાતિ जण्णइज्ज. न० [यज्ञीय]
યજ્ઞ સંબંધિ, ઉત્તરઋયણ સૂત્રનું એક અધ્યયન जण्णं. अ० [यच्च]
જે કંઇ, જેથી કરીને जण्णग्गि. पु० [यज्ञाग्नि]
યજ્ઞનો અગ્નિ जण्णवाइ. पु० [यज्ञवादिन]
યજ્ઞવાદી जण्णवाड. पु० [यज्ञवाट]
યજ્ઞ સ્થાન जण्णु. न० [जानु]
ઘૂંટણ जण्णोवइय. न० [यज्ञोपवित]
જનોઇ जण्हवी. स्त्री० [जाह्नवी]
ગંગા નદી जत. विशे० [यत]
ઉદ્યમ, પ્રયત્ન जति. पु० [यति]
साधु, मुनि, त्यागी जति. अ० [यदा]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 209