SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह चिलिमिलि. स्त्री० [दे०] પડદો, ચક્ર चिलिमिलिगा. स्त्री० [दे०] પડદો, ઢાંકવાનું વસ્ત્ર चिलिमिलियाग. स्त्री० [दे०] દોરી, દોરડી चिलिमिली. स्त्री० [दे०] જુઓ ઉપર चिल्लग. त्रि० [दे०] દેદીપ્યમાન, પ્રકાશનું चिल्लणा. वि० [चेल्लणा] सो 'चेल्लणा' चिल्लय. त्रि० [दे०] જુઓ ઉપર चिल्लल. पु० [दे०] એક જંગલી પશુ-રોઝ चिल्लल. पु० [चिल्वल] જળ મિશ્ર કાદવવાળું સ્થાન चिल्लल. न० [दे०] નાનું તળાવ चिल्ललग. पु० [दे०] જંગલી પશુ-રોઝ चिल्ललय. पु० [दे०] यो पर चिल्ललिया. स्त्री० [दे०] કાદવવાળું જળાશય चिल्लाय. पु० [किरात] એક પ્લેચ્છ દેશ चिल्लि. स्त्री० [] દીપ્ત, પ્રકાશિત चिल्लियतल. न० [दे०] દેદીપ્યમાન ભૂમિતળ चीण. पु० [चीन] ચીન દેશ, રેશમ, નાનું चीणंसुय. न० [चीनांशुक] ચીનની બનાવટનું રેશમી વસ્ત્ર चीनपट्ट. न० [चीनपट्ट] ચીન દેશમાં થતું વસ્ત્ર વિશેષ चीनपिट्ठ. पु० [चीनपृष्ट] સિંદુર, હિંગલોક चीनपिटुरासि. स्त्री० [चीनपिष्टराशि] સિંદુરનો ઢગલો चीर. न० [चीर] વસ્ત્ર, લુગડું चीर. न० [चीर] ઝાડની છાલ चीरल्लपोसय. पु० [चीरल्लपोषक] ચીરલ નામના પશુનો પાળનાર चीरिय. पु० [चीरिक] ચીંથરાનો બુરખો બનાવી ઓઢનાર એક વર્ગ चीवर. न० [चीवर] વસ્ત્ર, લુંગડું चीवरधारि. त्रि० [चीवरधारिन्] વસ્ત્ર ધારણ કરનાર चु. धा० [च्यु] જન્માંતર ગમન, મરણ चुंचुण. पु० [चुञ्चुण] એક આર્યજાતિ चुंचुय. पु० [चुञ्चुक] પ્લેચ્છ જાતિનો એક વર્ગ चुंब. धा० [चुम्ब] ચુંબન કરવું चुक्क. धा० [भ्रंश्] ચુકી જવું, ભૂલી જવું चुचुय. पु० [चुचुक] એક દેશ, સ્તનની ડીંટડી चुच्चु. पु० [दे०] સ્તનનો અગ્રભાગ चुडण. न० [दे०] જુનું થવું, ફાટી જવું चुडलिय. पु० दे०] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 186
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy