________________
आगम शब्दादि संग्रह
चित्तग. पु० [चित्रक]
ચિત્તો-એક પશુ चित्तगर. पु० [चित्रकर्मन्]
ચિતારો, ચિત્ર કરનાર चित्तगरय. पु० [चित्रकरक]
ચિતારો, ચિત્ર કરનાર चित्तगुत्त. वि० [चित्रगुप्त
यो 'चित्तउत्त' चित्तघरग. पु० [चित्रगृहक]
ચિતારો, ચિત્ર કરનાર चित्तताण. पु० [चित्रतान]
ચિત્ર વિચિત્ર એવો વસ્ત્રનો લાંબો તંતુ चित्तपक्ख. पु० [चित्रपक्ष] ચિત્રવિચિત્ર પાંખવાળો, એક લોકપાલ, એક
ચઉરિન્દ્રિયજીવ चित्तपट्ट. पु० [चित्रपट्ट]
ચિતરેલ પટ્ટ चित्तपत्तय. पु० [चित्रपत्रक]
એક ચઉરિન્દ્રિયજીવ चित्तपव्वय. पु० [चित्रपर्वत]
એક પર્વત चित्तफलग. न० [चित्रफलक]
ચિત્રનું પાટીયું चित्तबहुल. पु० [चित्रकबहुल]
ચિત્ર-બહુલ, ચૈત્ર કૃષ્ણપક્ષ चित्तभित्ति. स्त्री० [चित्रभित्ति]
ચિતરેલ ભીંત चित्तमंत. त्रि० [चित्रवत्]
સચિત્ત चित्तमंतय. त्रि० [चित्तवत्क]
જુઓ ઉપર चित्तमाला. स्त्री० [चित्रमाला]
રંગબેરંગી માળા चित्तय. पु० [चित्रक] ચિત્તો-જંગલી પશુ
चित्तरस. पु० [चित्ररस]
વિવિધ રસના ભોજન-ખાદ્ય પદાર્થ આપનાર કલ્પવૃક્ષ चित्तरूव, न० [चित्ररूप]
વિચિત્રરૂપ चित्तल. पु० [चित्रल]
ચિત્તો, કાબરચિતરું चित्तलंगमंग. पु० [चित्रलाङ्गाङ्ग]
કાબર-ચિતરા અંગવાળું चित्तलग. त्रि० [चित्रलक]
રંગબેરંગી चित्तलि. पु० [चित्रलिन्] ચિત્તળનામ સર્પ चित्तविचित्तकूड. पु० [चित्रविचित्रकूट]
ચિત્ર-વિચિત્ર નામક પર્વત चित्तविनिवेस. पु० [चित्रविनिवेश]
ચિત્તની સ્થાપના, ચિત્ર રચના चित्तविन्भम. पु० [चित्तविभ्रम] ઘેલછા, ઉન્માદ રોગ,
ભાતિયુક્ત ચિત્ત चित्तवीणा. स्त्री० [चित्रवीणा]
વિચિત્રવીણા चित्तसभा. स्त्री० [चित्रसभा]
ચિત્રશાળા चित्तसमाहिट्ठाण. न० [चित्तसमाधिस्थान]
ચિત્તની સમાધિનું સ્થાન चित्तसाला. स्त्री० [चित्रशाला]
ચિત્રશાળા चित्तसेनअ. वि० [चित्रसेनका
ચક્રવર્તી હંમર ની એક પત્ની (રાણી)ના પિતા चित्तहर, न० [चित्रगृह]
ચિત્રગૃહ चित्ता. स्त्री० [चित्रा]
એક નક્ષત્ર, એક દિક્કુમારી चित्ता. स्त्री० [चित्रा]
સોમ લોકપાલની પટ્ટરાણી
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 183